Shri Bhuralal Sheth, Founder of R R Sheth & Co. was a freedom fighther who went to prison with Mahatma Gandhi ji. Believing in his thought, Bhuralal Sheth started selling Navjivan newspaper & books published by him. It is due to Gandhi ji’s inspiration, he started R R Sheth with the mission of publishing great books at good quality with affordable price.

Hence R R Sheth is in the book publishing since 1926.

During our journey of more than 96 years, we have been fortunate to publish books authored by Great Gujarati, National & International authors.

Few Gujarati Authors

Gunvant Shah
Vitthal Pandya
R. V. Desai
Manubhai Pancholi
Vinesh Antani
Varsha Adalja
Chandrakant Sheth
Sitanshu Yashchandra
Zaverchand Meghani
Bakul Tripathi
Bholabhai Patel
Shahbuddin Rathod

Few National Authors

N R Narayanmurthy
Chetan Bhagat
Dr. Deepak Chopra
Kiran Bedi
Shobhaa De
Taslima Nasrin
Sudha Murthy
Rujuta Diwekar
Esther David
Radhakrishnan Pillai
M. V. Kamath
Verghese Kourien

Few International Authors

Paulo Coelho
Yuval Noah Harari
Sidney Sheldon
Mario Puzo
Napoleon Hill
Spencer Johnson
Ken Blanchard
Agatha Christie
Walter Isaacson
Dr. Joseph Murphy & More..
R R Sheth has published more than 5,000 titles in various categories. Our more than 200 titles have won various state and national level awards. We are the only Gujarati publishing company who won Sahitya Academi Award for 7 consecutive years. We deeply see to it that, any book published under R R Sheth brand is one of the best book in its category.
For R R Sheth’s contribution in the publishing industry, we won Distinguished Publishers and Distinguished Book Sellers award by Federations of Indian Publishers – an epic institute of Indian publishing industry.
We have been path breakers in Gujarati book publishing industry by introducing Gujarati eBooks / Dial-A-Book scheme / Life Time Free Books scheme / Translation of International bestsellers and so on.
We own the biggest showrooms of Gujarati books in Ahmedabad (City of Gujarat State) & Mumbai (City of Maharashtra State) in India.
ઈ.સ. ૧૦૦૦
ઈ.સ. ૧૧૩૫
ઈ.સ. ૧૮૧૨
ઈ.સ. ૧૮૧૫
ઈ.સ. ૧૮૨૨
ઈ.સ. ૧૮૪૦
ઈ.સ. ૧૮૪૫
ઈ.સ. ૧૮૫૧
ઈ.સ. ૧૮૫૭
ઈ.સ. ૧૮૬૬
ઈ.સ. ૧૮૬૯
ઈ.સ. ૧૯૦૦
ઈ.સ. ૧૯૦૦
ઈ.સ. ૧૯૧૫
ઈ.સ. ૧૯૨૯
ઈ.સ. ૧૯૨૬
ઈ.સ. ૧૯૩૨
ઈ.સ. ૧૯૪૨
ઈ.સ. ૧૯૪૨
ઈ.સ. ૧૯૪૨
ઈ.સ. ૧૯૪૮
ઈ.સ. ૧૯૫૯
ઈ.સ. ૧૯૬૦
ઈ.સ. ૧૯૬૫
ઈ.સ. ૧૯૬૫
ઈ.સ. ૧૯૭૦
ઈ.સ. ૧૯૭૨
ઈ.સ. ૧૯૭૭
ઈ.સ. ૧૯૭૮
ઈ.સ. ૧૯૮૨
ઈ.સ. ૧૯૯૧
ઈ.સ. ૧૯૯૨
ઈ.સ. ૧૯૯૪
ઈ.સ. ૧૯૯૪
ઈ.સ. ૧૯૯૬
ઈ.સ. ૧૯૯૮
ઈ.સ. ૨૦૦૦
ઈ.સ. ૨૦૦૨
ઈ.સ. ૨૦૦૪
ઈ.સ. ૨૦૦૫
ઈ.સ. ૨૦૦૭
ઈ.સ. ૨૦૦૮
ઈ.સ. ૨૦૧૦
ઈ.સ. ૨૦૧૩
ઈ.સ.૨૦૧૪
ઈ.સ. ૨૦૧૮

ઈ.સ. ૧૦૦૦

ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આવી.

ઈ.સ. ૧૧૩૫

આચાર્ય હેમચંદ્રાચાર્ય દ્વારા `સિદ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથની રચના.

ઈ.સ. ૧૮૧૨

ગુજરાતી ભાષામાં છાપકામની શરૂઆત.

ઈ.સ. ૧૮૧૫

ગુજરાતી ભાષામાં પ્રથમ પુસ્તક `દાબેસ્તાન’ પ્રકાશિત.

ઈ.સ. ૧૮૨૨

સૌપ્રથમ ગુજરાતી સમાચારપત્ર `મુંબઈ સમાચાર’નો પ્રારંભ.

ઈ.સ. ૧૮૪૦

સૌપ્રથમ ગુજરાતી ડાયરી `નિત્યનોંધ’ દુર્ગારામ મહેતા દ્વારા લખાઈ.

ઈ.સ. ૧૮૪૫

આધુનિક ગુજરાતી કવિતા `બાપાની પિપરું’ દલપતરામ દ્વારા રચાઈ.

ઈ.સ. ૧૮૫૧

પ્રથમ ગુજરાતી નિબંધ `મંડળી મળવાથી થતા લાભ’ નર્મદાશંકર દવે દ્વારા રચાયો.

ઈ.સ. ૧૮૫૭

ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ.

ઈ.સ. ૧૮૬૬

સૌપ્રથમ ગુજરાતી નવલકથા `કરણઘેલો’ નંદશંકર મહેતા દ્વારા, સૌપ્રથમ સામાજિક નવલકથા `સાસુ વહુની લઢાઈ’ મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા અને સૌપ્રથમ આત્મકથા `મારી હકિકત’ નર્મદાશંકર દવે દ્વારા લખાઈ.

ઈ.સ. ૧૮૬૯

મહાત્મા ગાંધીનો જન્મ.

ઈ.સ. ૧૯૦૦

સૌપ્રથમ ગુજરાતી વાર્તા `શાંતિદાસ’ અંબાલાલ દેસાઈ દ્વારા લખાઈ.

ઈ.સ. ૧૯૦૦

આર. આર. શેઠના સ્થાપક શ્રી ભુરાલાલ શેઠનો જન્મ.

ઈ.સ. ૧૯૧૫

ગાંધીજીનું ભારતમાં આગમન.

ઈ.સ. ૧૯૨૯

ગાંધીજી દ્વારા નવજીવનની સ્થાપના.

ઈ.સ. ૧૯૨૬

આર. આર. શેઠની કંપનીની સ્થાપના.

ઈ.સ. ૧૯૩૨

સ્વતંત્રતા આંદોલનમાં ગાંધીજી સાથે ભુરાલાલ શેઠનું યરવડા જેલમાં જવું.

ઈ.સ. ૧૯૪૨

ગાંધીજી દ્વારા અંગ્રેજોને ભારત છોડોનું આહ્વાન.

ઈ.સ. ૧૯૪૨

ભગતભાઈ શેઠનો જન્મ.

ઈ.સ. ૧૯૪૨

ર.વ. દેસાઈના પુસ્તક પ્રકાશનની શરૂઆત.

ઈ.સ. ૧૯૪૮

ભારતે આઝાદી મેળવી.

ઈ.સ. ૧૯૫૯

ભુરાલાલ શેઠનું નિધન / ભગતભાઈ શેઠે સંચાલન સંભાળ્યું.

ઈ.સ. ૧૯૬૦

ગુજરાત રાજ્યની સ્થાપના.

ઈ.સ. ૧૯૬૫

ભુરાલાલ શેઠ સ્મારક ગ્રંથમાળાની શરૂઆત.

ઈ.સ. ૧૯૬૫

અમદાવાદમાં ગુજરાતી પુસ્તકોનાં સૌથી મોટા શો-રૂમની શરૂઆત.

ઈ.સ. ૧૯૭૦

ગુજરાતી સાહિત્ય પ્રકાશક અને વિક્રેતા મંડળની સ્થાપનામાં પાયારૂપ ભૂમિકા.

ઈ.સ. ૧૯૭૨

કવિતા શ્રેણી અને નાટક શ્રેણીનું પ્રકાશન.

ઈ.સ. ૧૯૭૭

સાહિત્ય અને સાહિત્યરસિકો વચ્ચેનાં સેતુરૂપ સૌપ્રથમ મેગેઝિન ઉદ્ગારનું પ્રકાશન.

ઈ.સ. ૧૯૭૮

દિલ્હી ખાતે વિશ્વ પુસ્તકમેળામાં ભાગ લેનાર સૌપ્રથમ ગુજરાતી પ્રકાશક.

ઈ.સ. ૧૯૮૨

ગુજરાતી પુસ્તકોના સૌપ્રથમ એસી શો-રૂમની મુંબઈમાં શરૂઆત.

ઈ.સ. ૧૯૯૧

ગુજરાતી ગઝલ શતાબ્દી વર્ષમાં સુખનવર શ્રેણીનું પ્રકાશન.

ઈ.સ. ૧૯૯૨

ર.વ. દેસાઈ જન્મશતાબ્દી વર્ષની ઉજવણી.

ઈ.સ. ૧૯૯૪

ભુરાલાલ શેઠની બીજી પેઢીનું કંપનીમાં આગમન.

ઈ.સ. ૧૯૯૪

ક્રાંતિકારી સંસ્કાર અને આભાર દર્શન ગ્રંથાલય યોજનાઓનો પ્રારંભ.

ઈ.સ. ૧૯૯૬

ગુજરાતી પ્રકાશન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન બદલ ભારતીય પ્રકાશકોની સર્વોચ્ચ સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયન પબ્લીશર્સ દ્વારા ડિસ્ટીંગ્વિશ્ડ પબ્લીશર્સનો એવોર્ડ એનાયત.

ઈ.સ. ૧૯૯૮

ક્રાંતિકારી ડાયલ-અ-બુક યોજનાનો પ્રારંભ.

ઈ.સ. ૨૦૦૦

ગુજરાતી સાહિત્યનો અમર વારસો શ્રેણીનું પ્રકાશન.

ઈ.સ. ૨૦૦૨

સમયનો સદુપયોગ શ્રેણીનું પ્રકાશન.

ઈ.સ. ૨૦૦૪

ગુજરાતી પુસ્તકોના પ્રથમ સૌથી મોટા એસી શો-રૂમની અમદાવાદમાં શરૂઆત.

ઈ.સ. ૨૦૦૫

ISBNનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ શરૂ કરનાર સૌપ્રથમ પ્રકાશક.

ઈ.સ. ૨૦૦૭

પુસ્તક વેચાણ ક્ષેત્રે ઉત્તમ પ્રદાન બદલ ભારતીય પ્રકાશકોની સર્વોચ્ચ સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયન પબ્લીશર્સ દ્વારા ડિસ્ટીંગ્વિશ્ડ બુકસેલર્સનો એવોર્ડ એનાયત.

ઈ.સ. ૨૦૦૮

આંતરરાષ્ટ્રીય લેખકોનાં અધિકૃત પુસ્તકો ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરનાર પ્રથમ પ્રકાશક.

ઈ.સ. ૨૦૧૦

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા `વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત.

ઈ.સ. ૨૦૧૩

ગુજરાતી ભાષામાં ઈ-બુક પ્રકાશિત કરનાર સૌપ્રથમ પ્રકાશક. શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતી પ્રજાને અર્પણ.

ઈ.સ.૨૦૧૪

ગુજરાતી સાહિત્ય પ્રકાશક અને વિક્રેતા મંડળના પ્રમુખ તરીકે ભગતભાઈ શેઠની વરણી.

ઈ.સ. ૨૦૧૮

ગુજરાતી પ્રકાશક મંડળની સ્થાપનામાં ચાવીરૂપ ભૂમિકા.