Showing 151–180 of 187 results

  • Sampurna Chanakya Niti

    125.00

    ચાણક્ય નીતિ ચાણક્ય - ભારતીય ઇતિહાસના એક યુગ પુરુષ. તેમણે ભારતની સામાજિક વ્યવસ્થાના ઘડતરની ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો અને આજીવન ચારિત્ર્ય, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને જ મહત્ત્વ આપ્યું. તેઓ મહાપંડિત, કુશળ રાજનીતિજ્ઞ, તીક્ષ્ણ બુદ્ધિમાન, મક્કમ ઇરાદાવાળા અને સમયની પેલે પાર જોઈ શકનારા હતા. તેઓ પોતાના જ્ઞાનથી ભારતના ઇતિહાસનું એક સુવર્ણ... read more

    Category: Management
  • Sansar Na Sutro

    400.00

    જીવન એક પાઠશાળા છે... બુદ્ધત્વને પ્રાપ્ત વ્યક્તિ પરમ સાગરમાં ડૂબી ગયો હોય છે. જે આનંદ તમે શોધી રહ્યાં છો, તે તેને મળી ગયો છે. આ જીવન તો તમે પરિપક્વ થઈ જાઓ એટલા માટે છે. આ જીવનમાં સુખ-દુઃખ, આ જીવનની પીડાઓ, આ જીવનનો આનંદ જે કાંઈ છે, તે આપણને સજાગ રાખવા... read more

    By Osho
    Category: Reflective
  • Saraswatichandra

    750.00

    દેશ અને કાળ પ્રમાણે લખાયેલી કોઈપણ સામાજિક નવલકથા, એક વિશિષ્ટ પ્રેમકથા નિમિત્તે, સંસ્કૃતિકથા બની જાય એવું દુનિયાના સાહિત્યમાં બહુ જ ઓછી માત્રામાં બન્યું છે. સરસ્વતીચંદ્ર એ એવી જ કીર્તિમાન નવલકથા છે, જે દેશ અને કાળ સંદર્ભે ઉદ્ભવતા સામાજિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થઈ અને આજે પણ... read more

    Category: Novel
  • Saundarya Ni Nadi Narmada

    250.00

    સૌંદર્યની નદી નર્મદા દિન દિન બઢત સવાયો દોઆબ એટલે બે નદીઓ વચ્ચેનો પ્રદેશ. હું બે ભાષાઓના દોઆબમાં રહું છું. એક બાજુ ગુજરાતીની નદી, બીજી બાજુ હિન્દીની, વચ્ચે મારું જબલપુર ગામ! મારી પાસે બે ભાષાની નાગરિકતા છે. પરિક્રમા-પુસ્તકો મેં બંને ભાષામાં લખ્યા છે. બંનેમાં પ્રાદેશિક તેમ જ રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા... read more

    Category: Travelogue
  • Scientific Dharma

    199.00

    Scintific ધર્મ ધર્મ એ વિજ્ઞાનનું Sugarcoated સ્વરૂપ જ છે. સદીઓ પહેલાં ધર્મોની રચના કરવાનો મુખ્ય હેતુ એ જ હતો કે માનવી કુદરતની રચના પ્રમાણે પોતાનું રોજબરોજનું જીવન ગોઠવીને સારી રીતે જીવી શકે. સંસારના દરેક ધર્મોની રચના વિજ્ઞાનના સિદ્ધાંતોના પાયા ઉપર જ કરવામાં આવી છે. વિજ્ઞાનના એ શુષ્ક અને અટપટાં સિદ્ધાંતો... read more

    Category: Religious
  • Shreshth Shikshak Kai Rite Thavay ?

    75.00

    શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોનો હંમેશા પ્રયત્ન રહે છે કે વાંચન, લેખન તથા શિક્ષણની નવી પદ્ધતિઓને અપનાવી શ્રેષ્ઠતમ પરિણામ મેળવી શકાય. ઉપરાંત, ઉપલબ્ધ પદ્ધતિઓનો ભરપૂર ફાયદો ઉઠાવી ધારણા મુજબના પરિણામ મેળવી શકાય. વર્ગમાં પણ દરેક શિક્ષકનો સતત પ્રયાસ રહે છે કે વિદ્યાર્થી એને સમજે તથા નિર્ધારિત લક્ષ્યને સફળતાથી પ્રાપ્ત કરી... read more

    Category: Education
  • Shudravtar

    299.00

    જે ક્ષણે જ્ઞાન ઉપેક્ષિત થાય છે એ જ ક્ષણે સમાજની અધોગતિનો ગર્ભ બંધાઈ જાય છે. ઉપેક્ષિત અને અપમાનિત જ્ઞાનની નિ:શબ્દ ચીસ દશે દિશાઓને ધ્રુજાવી દે છે. વિદુર ધૃતરાષ્ટ્ર અને પાંડુનો નાનો ભાઈ છે. જ્ઞાન અને ધર્મનો અવતાર છે. મહાભારતયુગના વ્યાસ પછીના સૌથી જ્ઞાની અને ઉદાત્ત મહાપુરુષ વિદુરને અને તેમના જ્ઞાને,... read more

    Category: Novel
  • Smileram

    199.00

    વિશ્વખ્યાત હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિને પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારા જીવનમાં હાસ્ય ન હોત તો હું જીવી જ ન શક્યો હોત! અનેક મુશ્કેલીઓ અને વિટંબણાઓ વચ્ચે પણ એ ટકી ગયા એના મૂળમાં છે હાસ્ય! આપણા જીવનમાં આજે માનસિક તાણ અને ડિપ્રેશન જાણે-અજાણે પ્રવેશી ગયાં છે, જેના લીધે આપણે બે... read more

    Category: Humour
  • Socretis

    299.00

    `સૉક્રેટિસ’ ઘટનાપ્રધાન નવલકથા છે અને તેનું કેન્દ્રવર્તી સર્જનતત્ત્વ સૉક્રેટિસનું ચરિત્રસર્જન અને મીડિયા-એપોલોડોરસની પ્રણયકથા તથા તેની સૉક્રેટિસના ચરિત્ર સાથે સમાન ગતિ અને યોગ છે. વળી, આ સર્વ ઘટનાઓ ઍથેન્સની ભૂમિ પર અને ગ્રીસના યુગાન્તર કરાવનાર ઇતિહાસપ્રવાહ સાથે જોડાયેલી છે એ પણ એનું આકર્ષક પ્રતિભાવિલસન છે. દેશકાળ તો ઠીક, પણ સંસ્કાર પરંપરાઓમાં... read more

    Category: Novel
  • Steve Jobs : Exclusive Biography (Gujarati)

    450.00

    આ એવા ઉદ્યોગપતિનું જીવનચરિત્ર છે, જેણે સાબિત કરી બતાવ્યું છે કે Innovation, Perfection અને Qualityના આગ્રહથી તમે કઈ રીતે એવી Products આપી શકો જેનાથી માનવજાત હરણફાળ ભરી શકે. સ્ટીવ જૉબ્સના જીવનમાં અકલ્પનીય બનાવો બન્યા હોવા છતાં `કશુંક કરી છૂટવાની' તીવ્ર તમન્નાથી તેમણે Apples કંપનીની સ્થાપના કરી. આ પુસ્તકમાંથી તમે શીખી... read more

    Category: Biography
    Category: successmakers
  • Tamari Unlimited Shaktio Thi Rich Bano

    175.00

    તમારી Unlimited શક્તિઓથી Rich બનો તમે કદી એવું વિચાર્યું છે કે જિંદગીમાં બે સાંધા ભેગાં કરવા માટે ક્યાં સુધી મથતા જ રહીશું ? તમારી પોતાની ઇચ્છાઓ, પરિવારની અપેક્ષાઓ અને ભવિષ્યનું પ્લાનિંગ... The list is endless...! એવું પણ મનમાં થતું જ હશે કે ઘણું બધું મેળવવાનું બાકી છે અને મંજિલ હજી... read more

    Category: Self Help
  • Tame Jate Kari Juo

    85.00

    આ પુસ્તક કેમ વાંચવું જ પડશે? વિજ્ઞાનના 100 સરળ અને ઉપયોગી પ્રયોગો ગુજરાત રાજ્યના વિજ્ઞાન સલાહકાર દ્વારા તૈયાર વધારાના ખર્ચ વગર પ્રયોગો કરી શકાય. બાળકોને હાનિ ન થાય તેવા સાધનોનો ઉપયોગ 31,000 ઉપરાંત નકલોનું વિક્રમી વેચાણ

    Category: Science
  • Tarzan

    299.00

    ટારઝન બાળમિત્રો, તમારાં મમ્મી-પપ્પા જ્યારે તમારી ઉંમરનાં હતાં ત્યારે પણ હું એમનો મિત્ર હતો- પૂછી જુઓ એમને! અને આટલાં વર્ષો પછી આજે હું તમારો પણ મિત્ર છું! મારાં અદ્ભુત સાહસો વાંચીને કેટલા બધા લોકો જુદાજુદા ક્ષેત્રોમાં સાહસિક બની ગયા છે! મોટા મોટા સાહસિકોને સાહસનો ‘સ' ઘૂંટાવનાર જ હું છું! બાળમિત્રો,... read more

  • Thank You Pappa

    350.00

    આ પુસ્તકને હું શગમોતીડે વધાવું છું. નરસિંહ મહેતા જેવો દૃઢવૈરાગી પિતા પણ કુંવરબાઈ વિના અધૂરો છે. પંડિત નહેરુ જેવો રૅશનાલિસ્ટ પિતા પણ પ્રિયદર્શિની ઇંદિરા વિના અધૂરો છે. ભગવદ્ગીતામાં જે મહત્ત્વ ભક્તિયોગનું છે, તેવું જ મહત્ત્વ જીવનગીતામાં દીકરીયોગનું છે. આ પુસ્તકમાં જે જે દીકરીઓએ પિતા પર વહાલ વરસાવ્યું છે તે હૃદયને... read more

    By Amisha Shah, Sanjay Vaidya
    Category: Reminiscence
  • The Boss

    250.00

    THE BOSS - ગુણવંત શાહ રોજિંદા મૅનેજમૅન્ટને સરળ રીતે સમજાવતું આ પુસ્તક કોનાં માટે છે? * ગૃહિણી * દંપતી * પૅરન્ટ * વિદ્યાર્થી * શિક્ષક * કર્મચારી * મૅનેજર * વેપારી * CEO * પ્રૉફેશનલ સફળતાનો સીધો સંબંધ મૅનેજમૅન્ટની કુશળતા સાથે રહેલો છે. તમારે effective થવું હોય તો કામમાં ઢીલાશ,... read more

    Category: Management
    Category: Special Offer
  • The Gretest Secret

    135.00

    તમારી જિંદગીમાં જો તમે ખરેખર પૉઝિટિવ ચેઇન્જ લાવવા માંગતા હો, તો આ પુસ્તક તમે આજે જ વાંચો. શક્ય છે કે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે અત્યાર સુધી તમે ઘણા પ્રયત્નો કર્યા જ હશે, પણ દર વખતે કોઈ ને કોઈ કારણોસર તમારા પ્રયત્નોનું પરિણામ તમે ઇચ્છ્યુ હશે તેવું તો નહીં જ... read more

    Category: Inspirational
  • Ughadya Dwar Antar Na

    199.00

    હૃદયના અવાજનું ઉપનિષદ આ વાર્ષિક ડાયરીમાં તમારા રોજિંદા આધ્યાત્મિક વિકાસ અને ઉન્નતિ માટે સરળ અને સચોટ શૈલીમાં અપાયેલાં વ્યાવહારિક અને પ્રેરક માર્ગદર્શનનાં વિશેષ સૂચનોનો સંગ્રહ છે. તમે ઇચ્છો તો દિવસની શરૂઆત તે દિવસ માટેનું સૂચન વાંચીને કરી શકો અને તે રીતે તમારા આવનારા દિવસ માટેનું સર્વાંગી માર્ગદર્શન મેળવી શકો કે... read more

    Category: Inspirational
  • Unlimited Power

    450.00

    જો તમે તમારી જિંદગી છે એના કરતાં વધુ સારી રીતે જીવવા – ઊજવવા માંગતા હો, તો આ પુસ્તક તમારી એ ઈચ્છાને સાકાર કરવામાં સંપૂર્ણ સાથ આપશે. આ કોઈ સામાન્ય કક્ષાનું પુસ્તક નથી, એને વાંચતા જ તમને થશે કે અનલિમિટેડ Power પુસ્તકને મેં આજદિન સુધી કેમ વાંચ્યું નથી? આ પુસ્તક દ્વારા... read more

    Category: Inspirational
  • Vedic Ganit

    75.00

    અહીં ગણિત છે! અહીં Magic છે! અહીં Fast કેલ્ક્યુલેશન્સ છે… તમે જાણો છો કે તમે કોઈ પણ ક્ષેત્રમાં હો તમારે ગણિત અને ગણતરીઓની જરૂરિયાત આજીવન અને સતત રહેવાની જ છે. અને દર વખતે કોઈ પણ ગણતરી માટે સાધનની મદદ લેવી જ પડે એ સ્થિતી સારી ન કહેવાય. આ પુસ્તક વેદિક... read more

    Category: Education
  • Warren Buffett : PRINCIPLES

    250.00

    વૉરેન બફેટ એટલે Investmentની કલાનાં મહારથી અને દુનિયાભરનાં અનેક ઇન્વેસ્ટર્સનાં રોલમૉડલ. પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હૅથવેમાં સવા બે લાખ લોકો કામ કરે છે! અહીં પહોંચવા માટે વૉરેન બફેટે શું કર્યું હશે? કેવી રીતે એ પોતાની Strategies ઘડે છે? ઇન્વેસ્ટ કરતી વખતે તેઓ કેવી રીતે... read more

    By Mary Buffet, David Clark
    Category: Inspirational
  • Warren Buffett Management Secrets

    125.00

    વૉરેન બફેટ એટલે Investment અને Managementની શ્રેષ્ઠ કલાનું જીવતું ઉદાહરણ. આશરે પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હૅથવેમાં સવા લાખ લોકો કામ કરે છે! શું તમે જાણો છો કે આજે અતિ ધનાઢ્ય એવા વૉરેન બફેટે શરૂઆતના દિવસોમાં કોકો-કોલાની બૉટલ્સ, છાપાં-મૅગેઝિન્સ કે ચ્યુંગમ પણ વેચ્યાં છે? અને... read more

    By Mary Buffet, David Clark
    Category: Amazon Top 10
    Category: Inspirational
    Category: successmakers