- You cannot add "Aatho Jam Khumari" to the cart because the product is out of stock.
દુનિયા સામે પડીને અને દુનિયા સાથે લડીને કાંઈ નવું સ્થાપિત કરવું એ ખરેખર અત્યંત અઘરી બાબત છે. અખેનાતને એ લોઢાના ચણા ચાવી બતાવ્યા. રણમેદાન સિવાય પણ અઘરી લડાઈ લડતો ઇજિપ્તનો એ રાજા - ફેરો, એક નવો જ રસ્તો બતાવી ગયો. એક જ ઈશ્વરને પૂજવાનો! આજના એકેશ્વરવાદનાં મૂળિયાં એમાં હોવાનું ઘણા... read more
હાસ્ય : જિંદગી જીવી જાણવાની જડીબુટ્ટી! જીવનમાં છુપાયેલાં હાસ્યને અને હાસ્યમાં છુપાયેલા જીવનને ઓળખવા માટેની ગાઇડલાઇનની શોધમાં જો તમે હો, તો આ પુસ્તક તમારે જરૂરથી વાંચવું પડે! જિંદગીને જીવનમાં ફેરવવાની અને એ જીવનને જીવી જાણવાની એકમાત્ર રેસિપી કોઈ હોય તો તે છે -- હાસ્ય. કદાચ એટલા માટે જ મેડિકલ સાયન્સ... read more
ગુજરાતી ભાષાની ક્લાસિક નવલકથા જે રીતે મોતી માળામાં સહજતાથી પરોવાઈ જાય છે, તેવી જ રીતે આપણું મન પણ કોઈના પ્રેમ અને લાગણીમાં સહજતાથી પરોવાઈ જાય છે. પણ, જ્યારે એ લાગણી અને પ્રેમની સંવેદના તૂટે છે ત્યારે મનના પણ કાચની જેમ ટૂકડા ટૂકડા થઈ જાય છે. અને, એટલે... read more
શાહબુદ્દીનને જ્યારે સાંભળું છું ત્યારે એક વાતની પ્રતીતિ થાય છે કે શ્રોતાઓની નાડ પકડવાની એમની પાસે કોઠાસૂઝ છે. સ્ટેજ ઉપર એ જે રીતે બેઠા હોય ત્યારે એમની મુદ્રા ‘આસન સે મત ડોલ’ની હોય. અત્યંત શાંત, સ્વસ્થ રીતે હાસ્યના ફુવારા ઉડાડતા હોય. સામે બેઠેલા શ્રોતાઓ ખુરશી પકડીને હસતા હોય. વાતાવરણમાં તાળીઓનાં... read more
You cannot copy content of this page