A. M. Shah
1 Book
પ્રો.એ.એમ. શાહે એમ.એસ. યુનિવર્સિટી, બરોડાથી Phd પૂર્ણ કરી, દિલ્હી યુનિવર્સિટીમાં નિયુક્ત થયા હતા, જ્યાંથી તેઓ 1996માં સમાજશાસ્ત્રના પ્રૉફેસર તરીકે નિવૃત્ત થયા. તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં આઈસીએસએસઆર રાષ્ટ્રીય ફૅલો હતા. તેમણે શિકાગો યુનિવર્સિટી સહિતની કેટલીક નોંધપાત્ર ફૅલોશિપ પણ મેળવી હતી. તેમણે ઘણા રિસર્ચ પેપર અને 7 પુસ્તકો લખ્યા છે, જેમાં I.P. દેસાઈ સાથે ‘ભારતમાં કૌટુંબિક પરિમાણ’(1973), ‘વિભાગ અને વંશવેલો : ગુજરાતમાં જાતિનું વિહંગાવલોકન’, ‘ભારતીય સમાજનું માળખું : ત્યારે અને હવે’, ‘ધ રાઈટિંગ્સ ઑફ એ.એમ. શાહ : ધ હાઉસહોલ્ડ ઍન્ડ ફેમિલી ઇન ઇન્ડિયા’, અને ‘સમાજશાસ્ત્ર અને ઇતિહાસ : સંકલન તરફ સંવાદ’ વગેરે છે.

Showing the single result