Aashish Choksi
5 Books
ડૉ. આશિષ ચોક્સી છેલ્લા 25 વર્ષથી બાળરોગ નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ‘દિવ્ય ભાસ્કર’ અને ‘કચ્છશ્રુતિ’ દૈનિકોમાં આ વિષયક કૉલમ લખતા હતા. બાળરોગ નિષ્ણાત તરીકે ખૂબ જાણીતા આ ડૉક્ટર લેખક તરીકે પણ ઉત્તમ કામગીરી દ્વારા વાંચકોમાં પ્રિય રહ્યા છે.