Alice Calaprice
1 Book / Date of Birth:- 15-11-1941
એલિસ કેલપ્રાઈસ 20 વર્ષ કરતાં વધુ સમય સુધી પ્રિન્સ્ટન યુનિવર્સિટી પ્રેસ ખાતે સિનિયર એડિટર હતા, અને વિજ્ઞાનના વિષયોમાં એડિટીંગમાં નિષ્ણાત છે. તેઓ ' કલેક્ટેડ પેપર્સ ઑફ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ' નાં એડિટિંગ અને પ્રોડક્શનના ઇન્ચાર્જ હતા. આ શ્રેણીના ભાષાંતર પ્રોજેક્ટમાં પણ એડમિનિસ્ટ્રેટર હતા. તેઓ ધ ક્વોટેબલ આઈન્સ્ટાઈન સહિત આઈન્સ્ટાઈનનાં ઘણા પુસ્તકોના લેખિકા છે.

Showing the single result