Aziz Tankarvi
4 Books
અઝીઝ ટંકારવી વાર્તાકાર તરીકે ઘણી ખ્યાતિ પામ્યા છે. લીલોછમ સ્પર્શ’ (1984), ‘સનદ વગરનો આંબો’ (1997) અને ‘જિજીવિષા’ (2007), એમના ત્રણ વાર્તાસંગ્રહ છે. ‘અટકળનો દરિયો' (2006) એમનો કાવ્યસંગ્રહ છે. કેટલાંક સંપાદનો પણ કરેલાં છે. એમાં વાર્તા અને કવિતાનાં સંપાદનો ધ્યાન ખેંચે છે. એ દૃષ્ટિએ જોઈએ તો એમની પ્રીતિ કવિતા અને વાર્તા પ્રત્યે વિશેષ રહી છે.