Digant Oza
1 Book / Date of Birth:- 25-10-1939 / Date of Death:- 22-08-2010
દિગન્ત બાલચન્દ્ર ઓઝા (૨૫-૧૦-૧૯૩૯) નવલકથાકાર અને પત્રકાર હતા. ‘નવા પડકાર’, ‘ચિત્રરંજન’ તથા ‘આજ’ના તંત્રી રહી ચૂક્યા હતા. ‘જનસત્તા’ના કૉ-ઑર્ડિનેટર તંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.સાંપ્રત સમયના વાતાવરણને આલેખતી હૃદયસ્પર્શી ‘ગંદીગલી બદમાશ બસ્તી’(1969) અને ‘રથચક્ર’ (1980) નવલકથાઓ એમણે લખી છે. ઉપરાંત એમણે ‘શાસક વર્ગ : ચહેરો એક મ્હોરાં અનેક’ તથા નાટકોના અનુવાદ પણ આપ્યા છે.

Showing the single result