Erich Segal
1 Book / Date of Birth:- 16-06-1937 / Date of Death:- 17-01-2010
એરિક સેગલ અમેરિકન લેખક, પટકથા લેખક અને પ્રોફેસર હતા. તેઓ બેસ્ટસેલિંગ નવલકથા ‘લવ સ્ટોરી’ (1970) અને તે જ નામની હિટ મૉશન પિક્ચર લખવા માટે જાણીતા હતા. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી, યેલ યુનિવર્સિટી અને પ્રિન્સટન યુનિવર્સિટીમાં ગ્રીક અને લેટિન સાહિત્યના પ્રોફેસર હતા. તેઓ ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં વુલ્ફસન કૉલેજના સુપરન્યુમેરીરી ફૅલો અને માનદ્ ફૅલો રહ્યા હતા. તેમનું પ્રથમ શૈક્ષણિક પુસ્તક ‘રોમન લાફ્ટર: ધ કૉમેડી ઑફ પ્લેટસ’ એ મહાન રોમન કૉમિક નાટ્યમાં ક્રાંતિ લાવી છે. 2001માં તેમણે ઇતિહાસ પર એક પુસ્તક પ્રકાશિત કર્યું. તેમના થિયેટરનું નામ ‘ધ ડેથ ઑફ કોમેડી’ છે.
Social Links:-

Showing the single result

  • Love Story

    110.00

    તમારું દિલ આ નાનકડી કથામાં પરોવી દો, જેમાં શાશ્વત એવા ‘પ્રેમ'ની એવી એક વાત છે. જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે. ઑલિવર અને જૅની. બંને જૂદાં જૂદાં વાતાવરણમાંથી આવે છે. બંનેના શોખ અને કારકિર્દીના ધ્યેય પણ અલગ અલગ છે. તેમ છતાં પરસ્પર, એવા પ્રેમમાં પડે છે જેમાં સંવેદનશીલતા અને ઋજુતાનો... read more

    Category: Love Stories
    Category: Novel