Hirjibhai Nakrani
0 Books / Date of Birth:- 05-01-1937
હીરજીભાઈ નાકરાણીજન્મ-જેસર (જિ. ભાવનગર) શિક્ષણ પ્રાથમિક : તાલુકા શાળા-જેસર 1948 માધ્યમિક : રામદક્ષિણામૂર્તિ-આંબલા (વિનીત) 1952 ઉચ્ચ : લોકભારતી (ગામ વિદ્યાપીઠ) સણોસરા (સ્નાતક) 1959 ગુજરાત સરકાર-જી.બી.ટી.સી. માંગરોળ (ડી.બી.એડ.) 1967 રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધા (રા.ભા. રત્ન) 1973 શૈક્ષણિક પ્રવૃત્તિ 1952થી શરૂ થઈ અને 1995માં પૂર્ણ થઈ; જેમાં ચાર વર્ષ માધ્યમિક સ્કૂલોમાં અને પી.ટી.સી. કૉલેજમાં આચાર્ય તરીકે ત્રીસ વર્ષ સર્વિસ કરી વયનિવૃત્તિ મેળવી. આ ગાળા દરમિયાન ઘરશાળા, ગતિશીલ શિક્ષણ, જીવન શિક્ષણ, કોડિયું, બાલમૂર્તિ, અખંડ આનંદ, ફૂલવાડી વગેરે સામયિકોમાં શૈક્ષણિક અને બાળકો માટે વિવિધ લેખો લખતા રહ્યા. આ લેખન અનુભવે હાથમાં કલમ પકડાવી દીધી. જેને પરિણામે લેખનની વિવિધ દિશામાં કલમ ચાલતી રહી.
No products were found matching your selection.