- You cannot add "Kal Ni Kedi Ae Thi" to the cart because the product is out of stock.
Akhenatan
₹250.00દુનિયા સામે પડીને અને દુનિયા સાથે લડીને કાંઈ નવું સ્થાપિત કરવું એ ખરેખર અત્યંત અઘરી બાબત છે. અખેનાતને એ લોઢાના ચણા ચાવી બતાવ્યા. રણમેદાન સિવાય પણ અઘરી લડાઈ લડતો ઇજિપ્તનો એ રાજા - ફેરો, એક નવો જ રસ્તો બતાવી ગયો. એક જ ઈશ્વરને પૂજવાનો! આજના એકેશ્વરવાદનાં મૂળિયાં એમાં હોવાનું ઘણા... read more
Category: Novel
Akhenatan (Part-2)
₹250.00અખેનાતન અને નેફરટીટી! આ એવાં નામ છે કે જે મનમાં આવતાં જ છેલ્લાં ઘણાં વરસોથી મને એક ન સમજાય એવી લાગણી અને રોમાંચ થઈ આવે છે. સદીઓથી ચાલ્યા આવતાં અગણિત દેવી-દેવતાઓને ફગાવીને એક ધડાકે એક જ ઈશ્વરની સ્થાપના કરવાની આજથી સાડા-ત્રણ હજાર વરસ પહેલાં પહેલ કરનાર 18મા વંશના એ રાજવીનો... read more
Category: New Arrivals
Category: Novel
Bholu
₹130.00એક ગામડિયા બાળકમાં અચાનક જાદુઈ શક્તિઓ આવી જાય તો શું થાય? જે હંમેશાં દબાયેલો જ રહ્યો છે અને જેને ગામના તોફાની છોકરાઓ કાયમ હેરાન જ કરતા રહ્યા છે એ બાળકમાં અપાર તાકાત અને ક્ષમતાઓ આવી જાય તો શું બને? બસ, આવું જ કાંઈક બને છે ગામડિયા બાળક ભોલુ સાથે. બાળકોને... read more
Category: 2022
Category: Children Literature
Category: Latest
Category: New Arrivals
Bholu (Part-2)
₹130.00એક ગામડિયા બાળકમાં અચાનક જાદુઈ શક્તિઓ આવી જાય તો શું થાય? જે હંમેશાં દબાયેલો જ રહ્યો છે અને જેને ગામના તોફાની છોકરાઓ કાયમ હેરાન જ કરતા રહ્યા છે એ બાળકમાં અપાર તાકાત અને ક્ષમતાઓ આવી જાય તો શું બને? બસ, આવું જ કાંઈક બને છે ગામડિયા બાળક ભોલુ સાથે. પ્રથમ... read more
Category: 2023
Category: April 2023
Category: Children Literature
Category: Latest
Category: New Arrivals
Bimboo Madaniya Na Parakramo !
₹140.00બિંબૂ મદનિયાનાં પરાક્રમો! ભાગ-1 જન્મદિવસની આસપાસ ડૉ. આઈ. કે. વીજળીવાળા બાળકોને કુદરત સાથે એક લગાવ હોય છે. ખાસ તો પ્રાણીઓ અને પક્ષીઓ સાથે આ પુસ્તકમાં આલેખેલા બિંબૂ નામનાં હાથીનાં એક નાનકડાં બચ્ચાનાં પરાક્રમો બાળકોને જરૂર ગમશે એવું માનું છું. વાર્તા અને એમાંના પાત્રોના નામો કાલ્પનિક છે.
Category: Children Literature
Bimboo Madaniya Na Parakramo ! (Part 2)
₹150.00બિંબૂ મદનિયાનાં પરાક્રમો! (ભાગ-૨) જંગલની સલામતી! ડૉ. આઈ. કે. વીજળીવાળા બિંબૂ જેવાં તોફાની બારકસ બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એ આજુબાજુ રહેલા દરેકને પણ એટલી જ મજા કરાવતાં હોય છે. જોકે ક્યારેક એ લોકો બધાને ત્રાસ આપવામાં પણ એક્કા હોય છે. છતાં ખબર નહીં કેમ... read more
Category: Children Literature
Bimboo Madaniya Na Parakramo ! (Part-3)
₹150.00બિંબૂ મદનિયાનાં પરાક્રમો! (ભાગ-૩) રમત-ગમત (પોલિમ્પિક) ડૉ. આઈ. કે. વીજળીવાળા બિંબૂ મદનિયા જેવાં તોફાની બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એમની આજુબાજુ રહેલા દરેકને મજા કરાવતા હોય છે. બિંબૂનો આ ત્રીજો ભાગ બાળકની જિંદગીમાં રમત-ગમતનું શું મહત્ત્વ હોય છે એ ગમ્મત સાથે રજૂ કરે છે. આશા... read more
Category: Children Literature
Bimboo Madaniya Na Parakramo ! (Part-4)
₹150.00બિંબૂ મદનિયાનાં પરાક્રમો! ભાગ-4 - જંગલમાં સ્વચ્છતા અભિયાન! સ્વચ્છતા આપણી જિંદગીનું એક અભિન્ન પાસું છે. ગંદકી હોય ત્યાં માંદગી હોય જ. પ્રાથમિક શાળાઓમાં શિખવાતા આ સાદા પાઠને આપણે અહીં બિંબૂ અને એનાં સાથીઓના પરાક્રમોથી શીખીશું. જો કે આ વાર્તાનો ઉદ્દેશ એક નિર્ભેળ આનંદ મળે એટલો જ છે. કોઈને શિખવવા માટે... read more
Category: Children Literature
Bimboo Madaniya Na Parakramo ! (Part-5)
₹150.00બિંબૂ મદનિયાનાં પરાક્રમો! ભાગ ૫ : જંગલમાં ભેદી બીમારી – ચોરોના જંગલમાં એક ભેદી બીમારી શરૂ થાય છે: ચોરોના! નવીન જાતની બીમારીથી જેમ આપણે ગભરાઈ ગયાં છીએ એમ જંગલનાં પ્રાણીઓ પણ ગભરાઈ ગયાં છે. એ વખતે બિંબૂ અને વટકુ એ બીમારીને દૂર કરવા મેદાનમાં આવે છે. આપણે જાણીએ જ છીએ... read more
Category: Children Literature
Bimboo Madaniya Na Parakramo ! (Part-6)
₹150.00બાળકોના વિકાસમાં શારીરિક પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ટ્રેકિંગ એમાંની જ એક અદ્ભુત પ્રવૃત્તિ છે. એ બાળકોનાં શરીર તેમજ મનને તો વિકસાવે જ છે, પરંતુ એની બાળકના સામાજિક કૌશલ્યના વિકાસ પર પણ ઘણી હકારાત્મક અસર પડે છે. બિંબૂ અને એના સાથીદારો હિમાલયમાં ટ્રેકિંગ પર જાય છે. પરંતુ એ... read more
Category: Children Literature
Category: New Arrivals
Bimboo Madaniya Na Parakramo ! (Part-7)
₹150.00બાળકો (અને મોટા માટે પણ) જાદુ એ કાયમથી જ વિસ્મયપ્રેરક વિષય રહ્યો છે. જાદુ કોને ન ગમે? અને એમાંય જો બિંબૂને જ જાદુ આવડી જાય તો શું થાય? અરે, શું ન થાય? આપણે જાણીએ જ છીએ કે બિંબૂ અને વટકુ હોય ત્યાં છબરડા તો હોય જ! તો ચાલો, આપણે જ... read more
Category: Children Literature
Category: New Arrivals
Bimboo Madaniya Na Parakramo! (Part-8)
₹150.00મોબાઇલ આપણા જીવનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે. હવે મોબાઇલ વિનાની દુનિયાની કલ્પના કરવી શક્ય જ નથી. પરંતુ એ જ મોબાઇલ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો બાળકો માટે એક દૂષણ સમાન બની ગયાં છે. ચીડિયાપણું, ઊંઘનો અભાવ, માથું તેમજ આંખો દુઃખવી, બંધાણ થઈ જવું, રમવામાં કે ભણવામાં જીવ ન લાગવો... read more
Category: 2022
Category: Children Literature
Category: Latest
Category: New Arrivals
Category: November 2022
Bimboo Madaniya Na Parakramo! (Part-9)
₹150.00બિંબૂ અને વટકુ જેવાં તોફાની બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એ આજુબાજુ રહેલા દરેકને પણ એટલી જ મજા કરાવતાં હોય છે. એમના જેવાં પાત્રો જ આપણા જીવનને જીવવા જેવું અને માણવા જેવું બનાવી દેતાં હોય છે. એ લોકોનાં જંગલમાં આનંદમેળાનું આયોજન થયું છે. હવે આનંદમેળામાં... read more
Category: 2023
Category: Children Literature
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
Jivan Ni Munzvan
₹180.00માનવીનું મન વિચિત્ર હોય છે. જાગતા સપનાં જુએ છે અને સપનાં જોવાના સમયે જાગે છે. જાગૃત અવસ્થામાં જે નથી મળતું એ સપનામાં ગોઠવવાના પ્રયાસો કરે છે. એ બધી બબાલમાં ઘણી વખત એ ગૂંચવાઈ જાય છે. સપનું સાચું છે કે જાગૃત અવસ્થા એની વિમાસણમાં ફસાઈ ગયેલ આ નવલકથાનો નાયક જે મૂંઝવણ... read more
Category: Novel
Kalhari Ranna Khovayela Saherni Shodhma!
₹170.00કલહરીનું રણ આફ્રિકાનું બીજા નંબરનું અને વિશ્વમાં સાતમા નંબરનું મોટું રણ છે. કુલ 9,00,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એ રણમાં આર્યન ઑક્સાઇડ ભરેલી રેતીના ઊંચા ઊંચા અને સ્થાન બદલતા લાલ રંગના ઢગલા માણસોને ગૂંચવી દે એવા હોય છે. જંગલી પ્રાણીઓનું એ ઘર છે. એ રણ પોતાની અંદર ઘણાં રહસ્ય સંઘરીને... read more
Category: 2023
Category: Fiction
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
Lucky
₹180.00’Truth is stranger than fiction, but it is because Fiction is obliged to stick to possibilities, Truth isn’t.’ - Mark Twain માર્ક ટ્વેઇનનું આ વાક્યઃ ‘સત્ય અને કલ્પના કરતાં વધુ વિચિત્ર હોઈ શકે!’ જ્યારે આપણી જિંદગીમાં ક્યાંય પણ વાસ્તવિક સ્વરૂપમાં સામે આવી જાય ત્યારે આપણે એક એવો આંચકો અનુભવીએ છીએ... read more
Category: Novel
Moticharo
₹150.00ઝીણા સાચા મોતીનું નકશીકામ - મોતીચારો… ‘મોતીચારો’ પ્રથમ દિવસે જ એક બેઠકે જ પૂરી વાંચી ગયો. ત્યારબાદ વારંવાર વાંચી. ખાસ તો મન ખિન્ન થાય, મૂંઝવણ અનુભવાય ત્યારે આ પુસ્તકને ‘અમૃત આસવ’ ગણી લઈને પ્રસંગો વાંચવા બેસી જાઉં છું. હૈયાને શાંતિ અને જીવતરને જીવનજળ મળી જાય છે. હતાશા, નિરાશા અને મુશ્કેલીઓના... read more
Category: Inspirational
Project Lion
₹170.00માનવીય ગતિવિધિઓ, સ્વાર્થી રાજકારણીઓની રહેમનજર નીચે ચાલતી ખનનપ્રવૃત્તિઓ, જંગલમાંથી નીકળતા રસ્તાઓ, રેલવે ટ્રેક્સ, ગેરકાયદે લાયન-શો વગેરેથી અકળાઈને કોઈ દિવસ સિંહોમાં ફેરફાર આવ્યો એ દિવસે આપણી ખરાબ દશા થવાની છે. એ વખતે માણસજાત એવા વળાંક પર આવીને ઊભી રહી જશે કે કાં તો માણસ અને કાં તો સિંહ - એ બેમાંથી... read more
Category: Novel
The Puzzled
₹250.00When I read ‘The Puzzled’ for the first time, my thoughts were in circles. It was a thrilling joy ride throughout the book but also very subtle message delivery at the very gist of the storyline is what baffled me. In short, I would say when I translated this amazing... read more
Category: New Arrivals
Category: Novel
Category: Psychology
Yadona Ovarethi
₹170.00બ્લર્બ જિંદગી દરિયા જેવી હોય છે; એક લહેર આવે અને એક જાય. એવું નિરંતર ચાલ્યા જ કરતું હોય છે. જીવનમાં પણ સુખ, દુઃખ, શોક, પીડા, આફત, માન, અપમાન વગેરેની લહેરો અવરજવર કરતી જ રહે છે. આપણું કર્તવ્ય ફક્ત જાગૃત બનીને આપણી જીવનનૈયા પાર ન ઊતરે ત્યાં સુધી એનું સુકાન સંભાળવાનું... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Category: Reminiscence