જેફ કેલર, Attitude is Everything, Inc.નાં સ્થાપક પ્રમુખ છે. ઍટિટ્યૂડ અને મોટિવેશન પર એ વીસથીયે વધુ વર્ષોથી પ્રેઝન્ટેશન્સ આપતા રહ્યા છે.
Here's to Success નામનાં પુસ્તકનાં એ લેખક છે, જેમાં એમણે તેમના સૌથી લોકપ્રિય એવાં બાસઠ નિબંધોનો સમાવેશ કર્યો છે.
જેફ ન્યૂયૉર્કનાં મૂળ વતની છે. એમનો સંપર્ક jeff@attitudeiseverthing.com પર કરી શકાય છે.