Kantibhai Prajapati (Dr.)
2 Books / Date of Birth:- 01-01-1964
ડૉ. કાન્તિભાઈ પ્રજાપતિ નિવાસ ૭/એ, હરિઓમ પાર્ક સોસાયટી, એપ્રોચ રોડ, પ્રાંતિજ-૩૮૩ ૨૦૫, જિ. સાબરકાંઠા અભ્યાસએમ.એ., પીએચ.ડી. (સંસ્કૃત) વ્યવસાયસંસ્કૃત વિભાગાધ્યક્ષ–શ્રીમતી એમ. સી. દેસાઈ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પ્રાંતિજ, જિ. સાબરકાંઠા લેખન (१) मार्कण्डेय पुराण-एक परिशीलन (२) संस्कृत साहित्य का ईतिहास (३) वि के प्रसिद्ध दार्शनिक विचारक (भाग-१, भाग-२) (૪) સુભાષિતરત્ન (૫) ઉદ્ઘોષક (૬) રેષ્ઠ વકતા બનો સંપાદન (૧) સ્વપ્નવાસવદત્તમ્ (ભાસ)  (૨) રઘુવંશ (કાલિદાસ) (૩) સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (૪) માલવિકાગ્નિમિત્રમ્ (કાલિદાસ) (૫) કાવ્યપ્રકાશ (મમ્મટ) (૬) સંસ્કૃત સાહિત્યમાં દેવી શક્તિ