L. K. Advani
1 Book / Date of Birth:- 08-11-1927
લાલકૃષ્ણ અડવાણી ભારતીય રાજનીતીના પીઢ નેતાઓમાંના એક છે. તેઓ લોકસભામાં ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે. તેમણે ભારત સરકારમાં અનેક મહત્વપુર્ણ હોદ્દાઓ પર પોતાની ફરજ બજાવી છે. તેઓ 2002 થી 2004 સુધી ભારતના નાયબ વડાપ્રધાન તરીકે પણ સેવા આપી છે. તેઓ ભારતના રક્ષા મંત્રી, વિદેશ મંત્રી, ગૃહ મંત્રી તેમજ વિદેશ મંત્રી જેવા ઉચ્ચ હોદ્દાઓ પર પોતાની ફરજ નિભાવી ચુક્યા છે.
Social Links:-

Showing the single result

  • Maro Desh Maru Jivan

    900.00

    અટલબિહારી વાજપેયીના ઉપોદ્ઘાત સાથે અડવાણીજી છેલ્લાં 50 ઉપરાંત વર્ષોથી મારા મિત્ર અને સહયોગી રહ્યાં છે. એમણે કદીપણ રાષ્ટ્રવાદ અંગે પોતાનાં અતૂટ વિશ્વાસ સાથે સમાધાન કર્યું નથી. પરિસ્થિતિ પ્રમાણે પોતાનાં વ્યાપક અનુભવનો પરિચય પણ કરાવ્યો છે. તેઓ ખુલ્લા મનથી દરેક નવાં-નવાં વિચારોને સ્વીકારે છે. મને પૂરો વિશ્વાસ છે કે `મારો દેશ,... read more

    Category: Autobiography