Narotam Palan
14 Books / Date of Birth:- 18-05-1935
નરોત્તમ પાલણનો જન્મ રાણા ખીરસરા , જિ. પોરબંદર ખાતે થયો હતો.1958 – મેટ્રિક 1966– ગુજરાતી, સંસ્કૃત સાથે બી.એ. 1972 – એમ.એ. બી.એડ 1973 થી –  ગુરુકુળ મહીલા કોલેજમાં અધ્યાપકઈતિહાસ, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્યમાં વિશેષ રસ. સૌરાષ્ટ્રમાં પોરબંદરથી દ્વારકા તથા સોમનાથના પ્રાચીન સાંસ્કૃતિક વારસાનું સંશોધન. પુરાતત્ત્વવેત્તા ડો. હસમુખ સાંકળિયા સાથે દ્વારકાના ખોદકામમાં સહયોગ. પ્રાચીન ટિંબાઓ, મંદિરો, કુંડો, શિલાલેખો પર ખતપૂર્વક સંશોધન. ઘુમલીના બૌદ્ધવિહાર સહિત અનેક બૌદ્ધ-જૈન ગુફાઓ તથા ત્રીસ જેટલાં મંદિરોની ખોજનો શ્રેય નરોત્તમભાઈ પલાણને જાય છે. શ્રી અરવિંદના પૂર્ણયોગના અભ્યાસી. પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – ‘અગ્નિકુંડમાં કમળ’. ‘એક અધ્યાપકની ડાયરી’  કટાર લેખનથી ઘણા જાણીતા વિવેચન લેખો અને ડાયરી માટે નામના મળી.પ્રવાસ પુસ્તિકાઓ –  રખડપટ્ટી, ગુજરાતનાં યાત્રાધામો, સરસ્વતીને તીરે તીરે આદિ વિવેચન – લોચન સંશોધન –  ઘુમલીસંદર્ભ સંપાદન – માધવમધુ, લોકસાહિત્ય

Showing all 14 results