Prakash Vegad
2 Books / Date of Birth:- 11-07-1939
પ્રકાશ વેગડનો જન્મ અલ્હાબાદમાં થયો હતો, તેમનું વતન માધાપૂર કચ્છ છે. તેઓએ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ગ્રંથપાલ તરીકે સેવાઓ આપેલી છે. તેઓ ગુજરાતનાં જાણીતા લેખક છે.

Showing all 2 results