Pritamlal Kavi
13 Books / Date of Birth:- 21-05-1931

પ્રીતમલાલ કવિ એ ગુજરાતનાં એક જાણીતા કવિ નવલકથાકાર છે. તેઓ શિક્ષક, સમાજશિક્ષણ અધિકારી, જિલ્લા માહિતી અધિકારી તરીકે કાર્યરત હતા.

નવલકથા – કંથકોટેશ્વર, પડ પાસા પોબારા (ભાગ ૧ અને ૨), સોનલરાણી (ભાગ ૧ અને ૨), પારેવાં મોતી ચૂગે, સિંદૂરના સૂરજ, પાષાણશય્યા, હિરણ્યરેણુ, પ્રવરસેતુ, અડાબીડ અંધારાં, મૃગજળ, નાજુક સવારી. કાવ્યસંગ્રહ – નિશિગંધા ગીતસંગ્રહ – વૈજયંતિ વાર્તાસંગ્રહ – મારી શ્રેષ્ઠ વાર્તાઓ