Rahul Bhole
5 Books
રાહુલ ભોળે એક લેખક, ફિલ્મ દિગ્દર્શક અને ફિલ્મ એડિટર છે. જુલાઈ 2017માં તેમની પહેલી ગુજરાતી ફિલ્મ ‘ચોર બની થનગાટ કરે’ રિલીઝ થઈ તે અગાઉ તેમણે ઘણી શોર્ટ ફિલ્મ્સ અને ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ્સ લખી અને તેનું ડાયરેકશન પણ તેઓ કરી ચૂક્યા છે. એકાંકી નાટકો, ગુજરાતી ટીવી શો અને ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની વચ્ચે વિજ્ઞાન ક્ષેત્રે અગાઉ ક્યારેય ન વાંચ્યા હોય તેવા વિષયો પર લખતા રહ્યા છે. શ્રી ધ્રુવ ભટ્ટની નવલકથા પર બનેલી ફિલ્મ ‘રેવા’માં પણ તેમણે એક સહ-લેખક, દિગ્દર્શક અને એડિટરની ભૂમિકા ભજવી છે, જે ફિલ્મ ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓનું દિલ જીતવામાં સફળ રહી હતી અને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મના રાષ્ટ્રીય પુરસ્કારની સાથે-સાથે અનેક ઍવોર્ડ્સ પણ જીતી ચુકી છે. રાહુલ ભોળેની ત્રીજી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ પણ બહુ જ જલ્દી સિનેમાઘરોમાં જોવા મળશે. નાનપણથી જ સાયન્સ ફિક્શન ફિલ્મોના શોખે સાયન્સ સાથે તેમની એક અલગ ‘કૅમેસ્ટ્રી’ રચી જેના થકી તેઓ વિજ્ઞાન વિષયમાં સંશોધનો કરવા પ્રેરાયા.
Social Links:-

Showing all 5 results

  • Anokhi Shodho

    125.00

    અનોખી શોધો રાહુલ ભોળે યાદ રાખજો કે વિજ્ઞાન `બોરિંગ' વિષય નથી. વિજ્ઞાન તો જીવનને જોવાની, કુદરતને સમજવાની અને અચરજ પમાડતી ઘટનાઓમાં તર્ક સાથે ડોકિયું કરવાની દૃષ્ટિ છે. આઇન્સ્ટાઇન વિષે તો તમે સૌ કોઈ જાણો છો, પણ તેમનું મગજ તેમના મૃતદેહમાંથી એક ડૉકટરે ચોરી કરી લીધું હતું તે તમને કોઈ ટેક્સ્ટબુકમાં... read more

    Category: Science
  • Aashcharyajanak Dunia

    225.00

    આશ્ચર્યજનક દુનિયા રાહુલ ભોળે યાદ રાખજો કે વિજ્ઞાન `બોરિંગ' વિષય નથી. વિજ્ઞાન તો જીવનને જોવાની, કુદરતને સમજવાની અને અચરજ પમાડતી ઘટનાઓમાં તર્ક સાથે ડોકિયું કરવાની દૃષ્ટિ છે. આઇન્સ્ટાઇન વિષે તો તમે સૌ કોઈ જાણો છો, પણ તેમનું મગજ તેમના મૃતદેહમાંથી એક ડૉકટરે ચોરી કરી લીધું હતું તે તમને કોઈ ટેક્સ્ટબુકમાં... read more

    Category: Science
  • Masterminds

    225.00

    યાદ રાખજો કે વિજ્ઞાન `બોરિંગ' વિષય નથી. વિજ્ઞાન તો જીવનને જોવાની, કુદરતને સમજવાની અને અચરજ પમાડતી ઘટનાઓમાં તર્ક સાથે ડોકિયું કરવાની દૃષ્ટિ છે. આઇન્સ્ટાઇન વિષે તો તમે સૌ કોઈ જાણો છો, પણ તેમનું મગજ તેમના મૃતદેહમાંથી એક ડૉકટરે ચોરી કરી લીધું હતું તે તમને કોઈ ટેક્સ્ટબુકમાં વાંચવા નહીં મળે! ન્યુટનના... read more

    Category: Science
  • Vigyan Vishwa

    250.00

    યાદ રાખજો કે વિજ્ઞાન `બોરિંગ' વિષય નથી. વિજ્ઞાન તો જીવનને જોવાની, કુદરતને સમજવાની અને અચરજ પમાડતી ઘટનાઓમાં તર્ક સાથે ડોકિયું કરવાની દૃષ્ટિ છે. આઇન્સ્ટાઇન વિષે તો તમે સૌ કોઈ જાણો છો, પણ તેમનું મગજ તેમના મૃતદેહમાંથી એક ડૉકટરે ચોરી કરી લીધું હતું તે તમને કોઈ ટેક્સ્ટબુકમાં વાંચવા નહીં મળે! ન્યુટનના... read more

    Category: Science