Raju Andhariya
1 Book
ભાવનગરમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ફૉરેનમાં ઍડમિશન અપાવતી ફર્મ `પાસ’ (Pass)ના તેઓ ડિરેક્ટર છે અને એક કુશળ લેખક તથા વક્તા છે. અત્યાર સુધીમાં તેમણે કુલ 32 પુસ્તકો લખ્યા છે અને `દિવ્યભાસ્કર’ સમાચાર પત્ર માટે કૉલમ પણ લખે છે. ચિત્રલેખામાં તેમની `કૉલમ જસ્ટ એક મિનિટ’ ઘણી જ લોકપ્રિય છે.

Showing the single result