ડૉ. રંજના હરીશ ગુજરાત યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના અધ્યક્ષ હતા. ઉચ્ચ શિક્ષણની સુદીર્ઘ કારકિર્દી બાદ અધ્યાપકની સાથે સાથે તેમનું મોટાભાગનું યોગદાન મહિલા સશક્તિકરણ અને સશક્તિકરણથી સંબંધિત છે. તેઓ એક લેખિકા તરીકે ખૂબ નામના ધરાવે છે, નવગુજરાત સમય દૈનિકમાં એમની કૉલમ લોકપ્રિય હતી. તેમણે અનુવાદો પણ કર્યા છે.
View cart “Potano Orado” has been added to your cart.