યુવાન શું કરી શકે? જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝ્ડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન. - તેજીનો તોખાર બની શકે. - પથ્થરમાંથી પાણી કાઢી શકે. - કારકિર્દીનું Golden ઘડતર કરી શકે. - Successને મેળવી શકે, માણી શકે, સાચવી શકે. - દુનિયાની સાથે ખભેખભો... read more
કળિયુગના રૂપમાં એક અત્યંત ભયાનક એવા અંધારિયા યુગનો ઉદય થવા જઈ રહ્યો છે. કુરુસભામાં પાંડવો વતી યુધિષ્ઠિર અને કૌરવો વતી શકુનિએ, જુગારમાં પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દીધું છે, અને પોતપોતાના વિજય માટે છેલ્લીવારના પાસા ફેંકી દીધા છે. કૃષ્ણ પાંડવોના પક્ષે છે, પણ એમને પડકાર ફેંકવાની હિંમત દુર્યોધને કરી છે, જે... read more
મિસિસ એલ્સ્પથ ક્રિસમસ ઉજવવા માટે તેમના મિત્ર જેન માર્પલને ત્યાં જઈ રહ્યાં છે. સંયોગવશ તેમની ટ્રેનની સમાંતરે જ બીજી એક ટ્રેન પણ પસાર થાય છે. …અને અચાનક જ અંધકારમાં મિસિસ એલ્સ્પથ, બાજુમાં ચાલતી ટ્રેનમાં એક સ્ત્રીનું ખૂન થતું જોઈ જાય છે. કોણ હતી એ, કોટ પહેરેલી સોનેરી વાળ... read more
You cannot copy content of this page