Sadguru
1 Book / Date of Birth:- 03-09-1957
જગ્ગી વાસુદેવ  એક યોગી, યોગ શિક્ષક અને આધ્યાત્મિક વક્તા છે. તેમના અનુયાયિઓ તેમને 'સદ્‌ગુરુ' તરિકે સંબોધે છે. તેઓ ઈશા ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક માનવ સેવા સંસ્થાના સ્થાપક છે. ઈશા ફાઉન્ડેશન ભારત સહિત સંયુક્ત રાજ્ય અમેરિકા, ઇંગ્લેન્ડ, લેબેનાનસિંગાપુર અને ઑસ્ટ્રેલિયામાં યોગ કાર્યક્રમ શીખવે છે તેમજ અનેક સામાજિક અને સામુદાયિક વિકાસ યોજનાઓ પર પણ કામ કરે છે. તેમને સંયુક્ત રાષ્ટ્રસંઘની આર્થિક અને સામાજિક કાઉન્સીલમાં ખાસ સલાહકારની પદવી આપવામાં આવેલ છે. તેમણે ૮ ભાષાઓમાં ૧૦૦થી વધુ પુસ્તકોની રચના કરી છે.

Showing the single result