Sanat Mehta
2 Books / Date of Birth:- 18-04-1925 / Date of Death:- 19-08-2015
સનત મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના જેસર ગામમાં થયો હતો. તેઓ ગુજરાત રાજ્યના કોંગ્રેસ પક્ષના નેતા હતા. તેઓ રાજ્યના નાણાં મંત્રી રહી ચૂક્યા હતા. ૧૯૯૬માં તેઓ સુરેન્દ્રનગરમાંથી લોકસભાની બેઠક પર ચૂંટાયા હતા. ૯૦ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.

Showing all 2 results