આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બારડોલીમાં છેલ્લા 30 વર્ષથી સેવા આપતા સંધ્યા ભટ્ટ ગઝલ, સૉનેટ, અછાંદસ વગેરે લખવામાં માહેર છે.વિવિધ સ્વરૂપો ર તેમના આસ્વાદલેખો પણ પ્રકાશિત થયા છે. સ્વાતિ જોશી, નીલમ પરીખ, દક્ષા પટ્ટણી, સરુપ ધ્રુવની મુલાકાતો પ્રકાશિત થાય છે.બે કાવ્યસંગ્રહ, બે આસ્વાદલેખના પુસ્તકો, બે સંપાદન અને વ્યક્તિચિત્રો પ્રકાશિત થાય છે.હાલમાં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના કારોબારી સભ્ય પણ છે.