Shivaji Savant
1 Book / Date of Birth:- 31-08-1940 / Date of Death:- 18-09-2002
શિવાજી ગોવિંદરાવ સાવંત જન્મસ્થળ : આજરા (જિ. કોલ્હાપુર-મહારાષ્ટ્ર) વ્યવસાય : વાણિજ્ય શિક્ષક (1962થી 1974) રાજારામ (મેન) હાઈસ્કૂલ, કોલ્હાપુર સંપાદક : `લોકશિક્ષણ' માસિક (1974 ઑક્ટોબરથી 1979) શિક્ષણ વિભાગ, પૂના. સ્વેચ્છા નિવૃત્તિ. લેખન, વાચન, ચિંતન, મનન, પ્રવાસ, વ્યાખ્યાન વગેરે. શોખ : કબડ્ડી, વૉલીબૉલ, હૉકી વગેરે. કોલ્હાપુર જિલ્લાના કબડ્ડીના કર્ણધાર તરીકે રાષ્ટ્રીય મેદાન પર ભાગ લીધો છે. રમતગમતમાં અનેક પારિતોષિકો મેળવ્યાં છે. તરણ, ટેબલ ટેનિસ અને અન્ય વ્યાયામના શોખ. `મૃત્યુંજય' નવલકથા ‘છાવા’ નવલકથા ‘લઢત’ (દ્વિ. ખંડાત્મક ચરિત્રકથા) શેલકા સાજ (લલિત નિબંધ) મોરાવળા (રેખાચિત્ર) ‘યુગંધર’ શ્રીકૃષ્ણ ચરિત્ર પર આધારિત નવલકથા.    

Showing the single result