Vanraj Malvi
44 Books / Date of Birth:- 17-01-1927
વનરાજ માલવી ગુજરાતી લેખક હતા. તેઓ નિબંધકાર, અનુવાદક અને બાળસાહિત્યકાર તરીકે જાણીતા હતા. નિબંધ: વકૃત્વશક્તિ કેમ ખીલવશો ?, લોક આદર કમાવવાના કીમિયા, તમારા વ્યક્તિત્વને નવો ઓપ કેમ આપશો?, મનોવ્યથાથી મુક્ત કેમ રહેશો? લોકોના મનોભાવ કેમ ઉકેલશો ? અનુવાદ : પાયામાં પુરાયેલાં, માડીભૂખ્યો, નસીબવંતી, અગિયાર ભૂરિયાનો ભેદ, નારી:વજ્જરનું ફૂલ. બાળસાહિત્ય : સુ સૂનું સાહસ, વહેંતિયાનો દેશ, દૈત્યનો પ્રેમ, જાદુઇ કાચ, ભડુ ભડાકિયો.

Showing 1–30 of 44 results