Yashodharbhai Mehta
8 Books / Date of Birth:- 24-08-1909 / Date of Death:- 29-06-1989
યશોધર મહેતા ગુજરાતી લેખક છે. કેન્દ્ર સરકારના ઓફિશિયલ લેંગ્વેજ લેજિસ્લેટિવ કમિશનના સભ્ય,નવલકથા – સરી જતી રેતી, મહારાત્રી, વહી જતી જેલમ, સંધ્યારાગ, નાટક – રણછોડલાલ અને બીજાં નાટકો, મંબો જંબો, સમર્પણ, તત્વવિચાર – અગમનિગમ, શૂન્યતા અને શાંતિ, સાક્ષાત્કારને રસ્તે, સમાપ્તિ, નવલિકા – પ્રેમગંગા, રસનંદા, ઉમાહૈમવતી, શક્તિયુગનું પ્રભાત, પ્રવાસ – શ્રીનંદા, 44 રાત્રિઓ, ચરિત્રો – કીમિયાગરો, નવ સંતો, જ્યોતિષ –  ભાવિના ભેદ, ભાવિની અગમ્ય લીલા, ભાવિના મર્મ, સ્વપ્નસૃષ્ટિના ભેદ, પ્રકીર્ણ – શિવસદનનું સ્નેહકારણ, સરી જતી કલમ, નદીઓ અને નગરો, શ્રી યશોધર મહેતા, ષષ્ટિપૂર્તિ અંક,અંગ્રેજી –  Radio Rambles, Press Freedom, હિન્દી –  महारात्री