Showing 1–30 of 1581 results

  • Ladvaiya

    225.00

    ઇતિહાસ ઈસાપૂર્વ 1353થી 1336ના સમયગાળા દરમિયાન ઇજિપ્તમાં ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની ઘટના આકાર પામી રહી હતી, જે માનવજાતનું વર્તમાન અને ભવિષ્ય, બંને ધરમૂળથી બદલી નાંખે તેમ હતી. માટે જ તે ઘટનાને લગતી વિવિધ કડીઓ વિશ્વની દેખીતી નજર સામે જ રહે તેમ રહસ્ય બનાવીને છુપાવી નાંખવામાં આવી. 2012ના વર્ષમાં પુરાતત્ત્વવિદોએ હાથ... read more

    Category: 2023
    Category: Latest
    Category: March 2023
    Category: New Arrivals
    Category: Novel
  • 1857

    150.00

    ૧૦ મે, ૧૮૫૭ના દિવસે મેરઠમાં અંગ્રેજો સામે વિદ્રોહની શરૂઆત થઈ હતી. પાઠ્યપુસ્તકોમાં ૧૮૫૭ના વિદ્રોહ વિષે આપણે વાંચ્યું છે પણ ખરેખર શું બન્યું હતું તે આ પુસ્તકમાં સરળ ભાષામાં રજૂ કરાયું છે. નવલકથાની શૈલીમાં આ ઘટનાક્રમનો તટસ્થ ચિતાર આપતું પુસ્તક – ’૧૮૫૭’. આ વિદ્રોહને નવી નજરે જોવાનો એક પ્રયાસ છે.  

    Category: History
    Category: New Arrivals
  • 21 Case Files

    175.00

    નરી આંખે ન દેખાતા પણ સમાજને ઊધઈની જેમ ફોલી ખાતા અપરાધના વાઇરસને ડામતા અને અપરાધીને ઝબ્બે કરતા ઇન્સ્પેક્ટર કરણ બક્ષીની કથાઓ એટલે આ પુસ્તક `21 Case ફાઈલ્સ’. ચાલાક ગુનેગારની ચાર આંખ હોય છે, પણ કરણ બક્ષીની આઠ આંખ છે. એ ઝાઝી હીરોગીરી કર્યા વિના સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને તર્કશક્તિને આધારે ઇન્વેસ્ટિગેશન... read more

    Category: 2024
    Category: April 2024
    Category: Crime Stories
    Category: Latest
    Category: New Arrivals
  • 5 Little Pigs

    299.00

    ચિત્રકાર અમાયસની ક્રૂર હત્યા કરવામાં આવે છે અને તેના માટે દોષિત ઠરાવાય છે તેની સરળ અને સુંદર પત્ની કૅરોલિનને. સોળ વર્ષ બાદ તેમની યુવાન દીકરી કાર્લા પેલા હત્યારાને બેનકાબ કરીને પોતાની માતાને નિર્દોષ સાબિત કરવાનું બીડું ઝડપે છે, અને તે માટે વિશ્વપ્રસિદ્ધ જાસુસ હરક્યુલ પોઈરોની મદદ લે છે. એ હત્યાને... read more

    Category: Novel
  • 51 Smileys

    150.00

    વર્ષો પહેલાં ગમતાં કવિએ કહેલી વાત આ પુસ્તકનું કારણ છે. કવિતાઓમાં ઝાઝાભાગે દુઃખ-દર્દ-ઉદાસી-દગો અને પારાવાર યાતનાઓ જ મોસ્ટલી હોય છે. આઇ એમ પોતે પણ આવા પાંચ કાવ્યસંગ્રહો લખ્યા છે. પરંતુ `51 Smileys' સાવ હળવીફૂલ હાસ્યકવિતાઓનો બગીચો છે. તેમ છતાં અમુક વાચકોને કવિ અને કવિતા સાથે કારણ વગરની જન્મજાત દુશ્મનાવટ હોય... read more

    Category: Humour
    Category: New Arrivals
    Category: Poetry
  • Aa Chhe Karagar

    150.00

    તખતાના પડદા પાછળ પણ એક નાટક હોય છે, જે સ્વયં લખાય છે અને સ્વયં જ ભજવાય છે. અખબારમાં ચાર લીટીનાં સમાચાર વાંચ્યા કે તિહાર જેલમાં ચાર્લ્સ શોભરાજના ડ્રગ્સના વેપારના કારોબાર સામે અવાજ ઉઠાવનાર આસિસ્ટન્ટ જેલરની બદલી બિહારના ગામડામાં થઈ. વાત બસ આટલી જ. ૧૯૮૫ની આ ઘટના. જેલ એટલે સમાજનો અંતિમ... read more

    Category: New Arrivals
    Category: Play
  • Aagiya Ne Ajwale

    175.00

    કોઈ એકાદ ક્ષણે ઝિલાયેલા સંવેદનને હું શબ્દોમાં મઢી કાગળ પર ઉતારું છું. કોઈ વાચક એ વાંચી કાગળ પરના ધબકારને પોતાની ડાબી છાતીએ ઝીલે ત્યારે જીવંત થાય છે કવિતા...!

    Category: 2023
    Category: August 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
  • Aagno Ajampo

    275.00

    ‘આગનો અજંપો’ ગોધરાકાંડની અગનજ્વાળામાંથી ઊઠેલી એવી નવલકથા છે જે વાચકોને સંબંધો, આધ્યાત્મિકતા, સંવેદનાથી માંડીને બદલાની આગના અજંપા સુધી લઈ જાય છે. આ કથાનું દરેક પાત્ર સંપૂર્ણતા સાથે જીવે છે. અહીં એક એવી સંવેદનાસભર સફર છે, જેની પીડા – ખુશી તમને ક્યાંક તો સ્પર્શી જ જશે. વર્તમાનમાં જીવો અને કર્મ કર્યે... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Category: September 2023
  • Aakhari Khel

    225.00

    નાટકના એક દલિત નાયકની જીવનકથા. તું બાજી હારી ગયો છે. તારી તરસ કદાપિ છિપાવાની નથી. તારે માટે અફાટ રણમાં રઝળવાનું ભાવિ જ મુકરર છે. તું હંમેશ માટે અધૂરો રહેવા માટે જ જન્મ્યો છે, નહીંતર આ માબાપને ઘરે, આ કુળકુટુંબમાં શાનો જન્મ્યો હોત? શા માટે અકારણ સુખની શોધમાં રાત-દિવસ, રઝળપાટ કરે... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Category: November 2023
    Category: Short Stories
  • Aamantrit

    250.00

    દરિયાપારની સંવેદના કથા   ન્યૂયોર્ક જેવું શહેર અને એમાંય હડસન જેવી નદી…. ને આ રોમેન્ટિક બેકડ્રોપમાં આકાર લેતી એક્સાઈટિંગ કથા એટલે "આમંત્રિત".   યુવાન ઈન્ડિયન-અમેરિકન પાત્રોનાં વેસ્ટર્ન અભિગમ છતાં તેમની વચ્ચેના અનોખાં સંબંધોનું અહીં સંવેદનાસભર પ્રતિબિંબ છે. સુશિક્ષિત અને સહૃદયી યુવક-યુવતીઓ મૉડર્ન છે ને સાથે જ મૂલ્યોથી પણ સભાન છે. પિતા અને સંતાનો... read more

    Category: New Arrivals
    Category: Novel
  • Aantarman

    135.00

    મારી લાંબી જીવનસફરમાં હું સમજણો થયો ત્યારથી તે આજ લગી કોણ જાણે કેટલાયને મળ્યો હોઈશ! સહપ્રવાસી પેઠે કેટલાયે શરૂથી મારી સંગાથે મુસાફરીએ છે. કેટલાક સમયાંતરે મને છોડીને અળગા થઈને પોતાની મસ્ત જિંદગી જીવતાં હશે કે રગશિયા ગાડા પેઠે ભાર વેંઢારીને બાપડા બની જીવતાં હશે. આ બધાંએ મને ઘણું ઘણું શીખવાડ્યું... read more

    Category: 2023
    Category: Autobiography
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
  • Aayesha

    325.00

    આયેશા નામની એક અત્યંત સુંદર યુવતીનું કુટુંબ વર્ષોથી આર્થિક સંઘર્ષ કરી રહ્યું છે. તેના પિતા વર્ષો અગાઉના પૅરેલિસિસ અટૅકને કારણે પથારીવશ છે. માતા લોકોના ઘરોમાં કામ કરીને જેમતેમ ઘરનું ગુજરાન ચલાવે છે. નાની બહેન સ્વરા કૉલેજમાં અભ્યાસ કરે છે. આ સ્થિતિમાં નોકરી મેળવવા માટે હવાતિયાં મારી રહેલી આયેશાને અનેક કંપનીઝમાંથી... read more

    Category: 2022
    Category: Crime Stories
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • Adhyatmavidya

    375.00

    અધ્યાત્મવિદ્યા વિદ્યાનામ્‌ – ગીતા; ૧૦-૩૨ “સર્વવિદ્યાઓમાં હું અધ્યાત્મવિદ્યા છું.” સૃષ્ટિ પર માનવ આવ્યો ત્યારથી આજ સુધી, પૃથ્વીના દરેક દેશમાં, દરેક સમાજમાં, દરેક સંસ્કૃતિમાં, ભૂમિના પ્રત્યેક ટુકડા પર અધ્યાત્મવિદ્યા કોઈ ને કોઈ સ્વરૂપે રહી જ છે. અધ્યાત્મવિદ્યા વિના આ પૃથ્વીનો કોઈ ભાગ હોઈ શકે નહીં, કારણ કે તે જીવોને પરમાત્માએ આપેલી... read more

    Category: 2024
    Category: April 2024
    Category: Essays
    Category: Latest
    Category: New Arrivals
  • Aene Mrutyu N Kaho

    200.00

    આધ્યાત્મિક રસ મૃત્યુ નામના દ્રવ્યને સ્વાદિષ્ટ અને સુપાચ્ય બનાવે છે ઑસ્ટ્રિયન ન્યુરોલૉજિસ્ટ અને ફિલૉસૉફર વિક્ટર ફ્રેન્કલે કહેલું કે ‘આપણે જ્યારે કોઈ પરિસ્થિતિને બદલી નથી શકતા, ત્યારે આપણે જાત કે દૃષ્ટિકોણને બદલવા માટે મજબૂર બની જઈએ છીએ.’ આપણી નિયતિ સાથે જોડાયેલી મૃત્યુ કે લુપ્તતા નામની વાસ્તવિકતાને આપણે ક્યારેય બદલી શકવાના નથી.... read more

    Category: Banner 2
    Category: Inspirational
    Category: Reflective
  • Aftershock

    175.00

    આફ્ટરશોક શું ભૂકંપ ધરતીને જ ખળભળાવે છે? વ્યક્તિઓને પણ અસર નથી કરતો ? પછી પણ આવે છે ‘આફ્ટરશૉક’! વર્ષો સુધી કંપન ચાલે છે. પછીની પેઢીને પણ ધ્રુજાવે છે. સ્થૂળ ભૂકંપ પછી સંબંધોને પ્રભાવિત કરતા ‘આફ્ટરશૉક’ની કથા છે આ!!

    Category: Novel
  • Agan Manthan

    150.00

    આ પુસ્તક તમારા એકાંતનું પ્રેરક સાથી બનશે!   કોઈ જ શબ્દરમત કે વૈચારિક “ચતુરાઈ” નહી, માત્ર હૃદય સોંસરવી વેધક વાતો!   તમને પંપાળે નહીં, બેચેન કરે, હલબલાવે અને ક્યારેક ભીંજવી પણ નાંખે તો ક્યારેક “સ્ટેટસ્ ક્વો”માંથી છૂટવા માટે તમને ફરજ પણ પાડે…   તમને થપથપાવી, તમે જાતે ઊભાં કરેલાં વૈચારિક... read more

    Category: New Arrivals
    Category: Quotations
    Category: Reflective
  • Agochar Vishwani Romanchak Yatra

    175.00

    ‘અગોચર વિશ્વની રોમાંચક યાત્રા’ એ આત્મા એટલે કે સૂક્ષ્મ શરીર અને ચેતના એટલે કે સૂક્ષ્મ શરીરની અવિનાશી જીવંતતાની રોચક કહાણી રૂપે પ્રગટ થયેલ છે. આત્મા અને ચેતનાનો સમન્વય એટલે માનવીનું વિકસિત મન. માનવમનની સૂક્ષ્મ-કારક શક્તિઓના જાગરણથી અતિન્દ્રિય ક્ષમતા વિકાસ પામે છે. આ વિકસિત થયેલી આત્મિક શક્તિઓ માનવજીવનમાં અનેક ચમત્કારો સર્જે... read more

    Category: 2023
    Category: Articles
    Category: July 2023
    Category: Latest
    Category: New Arrivals
  • Aham Brahmasmi

    250.00

    વ્હેન સાયન્સ મીટ્સ સ્પિરિચ્યુઆલિટી   આ જગતમાં ઈશ્વરની હાજરીને લઈને બે વિચારધારાઓ પ્રવર્તી રહી છે. એક છે ટ્રાન્સેન્ડન્સ, જેમાં એવું માનવામાં આવે છે કે ઉપર આકાશમાં ઈશ્વર ક્યાંક વસે છે. આ જગતનું નિર્માણ કરીને, સર્જનહાર પોતે આ જગતને ઉપરથી નિહાળી રહ્યો છે. એણે આ સૃષ્ટિનું સર્જન તો કર્યું છે, પણ... read more

    Category: Banner 1
    Category: New Arrivals
    Category: Novel
    Category: Spiritual
  • Ajani Stree

    150.00

    કશુંક દબાતા પગલે આવી જાય છે અને એની હાજરીની ખબર પડે તે સાથે જ બધું હડસેલીને કોઈ ઊભું થઈ જાય છે. તે વખતે માયા ઊભી થઈ ગઈ હશે. હવે મકરંદ. પાછળ એકલી શિવાની રહી ગઈ હતી. * કોઈક રમતે ચઢ્યું છે. ડેલી ઠોકે છે એ અને ડોસો બેય ડોસીને ધક્કે... read more

    Category: Short Stories
  • Ajwalana Aftershoks

    300.00

    જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ ‘ધરતીકંપ’ જેવી હોય છે. એ પસાર થઈ ગયા પછી પણ એના આફ્ટરશૉક્સ કે ઝટકા અનુભવાયા કરે છે. ક્યારેક જીવનમાં કશુંક એવું બની જાય કે જાણે માથા પર વીજળી પડી હોય અને એ બનાવનો કરંટ કેટલાય સમય સુધી અનુભવાયા કરે. બસ, એમ સમજી લો કે મારા માથે... read more

    Category: New Arrivals