Avkash Ne Pele Par

Select format

In stock

Qty

સૃષ્ટિ પારની બીજી જ સૃષ્ટિમાં પ્રવેશ કરાવતી કથા

માત્ર તમને જ નહીં, વિશ્વના મોટાભાગના વિજ્ઞાનીઓને પણ એવું કુતૂહલ થયા કરે છે કે પૃથ્વી સિવાય પણ કોઈ અન્ય ગ્રહ પર માનવજીવન હશે?!
આવી જ ધારદાર જીજ્ઞાસા ધરાવતો આ કથાનો નાયક કુશલ તો પોતાની બુદ્ધિપ્રતિભાના બળે એવું માને છે કે આપણી પૃથ્વીનું સર્જન ઈશ્વરે નહીં, પણ પૃથ્વીની પેલે પાર કોઈ અન્ય ગ્રહ પર વસતા કોઈ તેજસ્વી માનવીએ કર્યું છે! પોતાની આ માન્યતાને હકીકતનું રૂપ આપવા માટે એ પોતાની પત્ની ગૌરીને લઈને શરૂ કરે છે એ અજાણ્યા ગ્રહની સફર!
શું કુશલ અને ગૌરી એ ગ્રહ પર પહોંચીને ત્યાંના લોકસમુદાયમાં ભળી શકે છે? આ અજાણ્યા ગ્રહના વિજ્ઞાની નનાસાને બંધ મોંએ અને હોઠના ફફડાટ વગર બોલતો જોઈને, કુશલ અને ગૌરીને જે આશ્ચર્ય થયું એ કયું વૈજ્ઞાનિક સત્ય જાણ્યા પછી શમ્યું? એ ગ્રહ પર કુશલે પોતાની જ ઝેરોક્ષ કૉપી હોય એવા બીજા હજારો કુશલને પોતાની સામે ઊભેલા જોઈને જે આશ્ચર્ય અનુભવ્યું એના મૂળમાં ત્યાંની કઈ ટૅક્નૉલૉજી કામ કરી રહી હતી?
મિત્રો, આવા અનેક રોમાંચક અને દિલધડક પ્રશ્નો પેદા કરતા આ નવતર ગ્રહની માનવવસાહતમાં સફર કરવાનું ચૂકશો નહીં! એક બેઠકે જ તમને પરગ્રહવાસી બનાવી દેતી રોમાંચક અને દિલધડક વિજ્ઞાનકથા એટલે અવકાશને પેલે પાર!

SKU: 9789351224907 Category: Tags: , , ,
Weight0.26 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Avkash Ne Pele Par”

Additional Details

ISBN: 9789351224907

Month & Year: November 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 240

Weight: 0.26 kg

અશ્વિન ત્રિવેદી ગુજરાતી લેખક હતા. તેમણે પોતાનું શાળાનું શિક્ષણ ભાવનગરમાં કર્યું હતું. અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા બાદ તેઓ અમદાવાદ આવ્યા. તેમનો જીવન અનુભવ સમૃદ્ધ… Read More

Additional Details

ISBN: 9789351224907

Month & Year: November 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 240

Weight: 0.26 kg