સાહસકથાઓના મહાન લેખક જૂલે વર્નની આ એક અમર સાહસકથા છે. જૂલે વર્ને અહીં પાંચ પાત્રોના આલેખન દ્વારા અદ્ભુત સૃષ્ટિ ઊભી કરીછે. ગુજરાતીમાં આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયું છે.
સાહસિકોની આ સૃષ્ટિમાં સાહસિકોની સાથે તમે પણ ખેંચાઈને આનંદ અને રોમાંચ અનુભવશો.
જુલે વર્ન ફ્રેન્ચ નવલકથાકાર, કવિ અને નાટ્યકાર હતા. જુલે વર્ન વિજ્ઞાન સાહિત્યના ઋષિ ગણાય છે. એ ક્ષેત્રે તેમણે નવી જ કલ્પના કરી જે સમયાંતરે સત્યમાં… Read More
Be the first to review “Sahasiko Ni Srushti”
You must be logged in to post a review.