Jeni Aankh Ma Ami, Tene Dunia Nami

Category Articles
Select format

In stock

Qty

જીવનને સમૃદ્ધ બનાવે છે અમીરસ! પ્રશ્ન એ છે કે આ અમીરસ છે શું? વિદ્વાનો અને ચિંતકો કહે છે કે પ્રેમ અમીરસ છે, સેવા અમીરસ છે, ક્ષમા અમીરસ છે, ત્યાગ અમીરસ છે, પ્રસન્નતા અને આનંદની લૂંટ ચલાવવી એ અમીરસ છે, સમગ્ર દુનિયા માટે ખુશીઓનો ખજાનો ખોલી નાખવો એ અમીરસ છે!
આ પુસ્તકમાં અમીરસની જુદી જુદી ભાવના, જુદી જુદી વિભાવના, અમીરસના જુદા જુદા સ્વાદ, જુદા જુદા આસ્વાદની અનુભૂતિ કરાવતા તમામ નિબંધો, જીવાતા જીવનના અલગ અલગ ઍન્ગલથી ઝીલવામાં આવેલા ફોટોગ્રાફ્સ જેવા છે જે જિંદગીના દરેક ક્ષેત્રે – ખાસ તો યૌવનક્ષેત્રે તમારો હાથ પકડી તમને તમારા `પ્રિય જીવન’ માટે જીવનપ્રિય બનાવી દેશે!
દુનિયાને તમારી બનાવે છે અને તમને દુનિયાના બનાવે છે એ છે, અમીરસ! જીવનનો અમીરસ!

SKU: 9789351228097 Category: Tags: , , , , , , ,
Weight0.11 kg
Binding

Center Pin

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Jeni Aankh Ma Ami, Tene Dunia Nami”

Additional Details

ISBN: 9789351228097

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 96

Weight: 0.11 kg

ફાધર વર્ગીસ પૉલ ગુજરાતમાં ઈસુ સંઘની સંસ્થાના ધર્મગુરુ હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને ગુજરાતી ભાષા સાથે સ્નાતક થયા હતા. તેઓ પૂણે ખાતે જ્ઞાનદીપ વિદ્યાપીઠમાંથી… Read More

Additional Details

ISBN: 9789351228097

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 96

Weight: 0.11 kg