Mahobbat

Category Articles, Valentine's Special
Select format

In stock

Qty

મહોબ્બત –
બેવકૂફો માટે બેવકૂફી,
બાદશાહો માટે જશ્ન,
આંધળાઓ માટે અંધારું,
આશિકી આંખો માટે આંજણ,
સમાજ માટે વાહિયાત વહેવાર,
પ્રિયજનો માટે જાદુઈ ફિરાક,
હવસખોરો માટે વાસના,
હરખુડાં હૈયાં માટે વ્હાલ,
ચાલનારાઓ માટે પગ,
ઊડનારાઓ માટે પાંખો,
બોલનારાઓ માટે અક્ષર,
મહેસૂસ કરનારાઓ માટે ‘શબ્દ’,
મૃત્યુ માટે રાખ,
જીવન માટે ડમરી,
રણ માટે લૂ,
દરિયા માટે તરંગ,
માણસો માટે કપાતી કાંડાંની નસ,
આશિકો માટે રક્તકણનો મોક્ષ,
તારા માટે જીવવાનું કારણ
અને
મારા માટે – તું!!!

– અભિષેક

SKU: 9789390572106 Categories: ,
Weight0.19 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Mahobbat”

Additional Details

ISBN: 9789390572106

Month & Year: January 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 110

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.19 kg

અભિષેક અગ્રાવત હાલ સચિવાલયમાં પોતાની ફરજ બજાવતાની સાથે લેખનકાર્ય કરે છે. યુવાનીને નિહાળવાનો તેઓનો આગવો અંદાજ છે. તેઓની લેખનશૈલીના કેન્દ્રના પ્રેમ અને સૌંદય તરફનો અભિગમ… Read More

Additional Details

ISBN: 9789390572106

Month & Year: January 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 110

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.19 kg