Samay Sathe Selfie

Category Articles
Select format

In stock

Qty

સમય સાથે Selfie

સેલ્ફી લેવામાં સ્વાર્થ છે જેમની સંગાથે સેલ્ફી લીધો છે એમની સંગાથે સમય સ્થિર થઈ જાય એનો સ્વાર્થ… એમાંથી ન દેખાય એવી એસીડીટી ઉદાસીથી નિરાશા સુધીના અણજાણ્યા જોડે વાતોએ ચડે છે. સેલ્ફી લેનારો અને જોનારો બંને નજીક હોવા છતાં દૂર જાય છે. જેને બધું જ સ્થિર કરી દેવું છે. બધું જ કોઈકની જોડે સ્થગિત કરી દેવું છે એના માટે છે, સેલ્ફી! સંબંધોથી થાકી જઈને એના એ જ સંબંધો જોડે સેલ્ફી પડાવીને આપણા સ્મિતને વર્ષોથી ઉંમરના ઉઝરડા પડ્યા છે. સાચો સેલ્ફીતો સમય પાડે છે. ફોટામાં હોય તોય ન દેખાય! હાથમાં બંધાય પણ બાંધી ન શકાય આ પુસ્તકની કવિતા અને એનો આસ્વાદ હૃદયમાં કેદ થયેલા સમય સાથે ચૂપચાપ આપણે જ આપણને ઊજવી શકીએ એવો જોવા જેવો ક્લિક કરે છે… સમય સાથે સેલ્ફી – અંકિત ત્રિવેદી

SKU: 9789388882705 Category: Tags: , , ,
Weight0.17 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Samay Sathe Selfie”

Additional Details

ISBN: 9789388882705

Month & Year: July 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Weight: 0.17 kg

અંકિત ત્રિવેદી ગુજરાતી કવિ, લેખક, કટારલેખક છે. તેમના મુખ્ય સર્જનમાં ‘ગઝલપૂર્વક’ અને ‘ગીતપૂર્વક’નો સમાવેશ થાય છે. ગુજરાતી ગઝલમાં તેમના યોગદાન માટે ઇન્ડિયન નૅશનલ થિએટર તરફથી… Read More

Additional Details

ISBN: 9789388882705

Month & Year: July 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Weight: 0.17 kg