Wi-Fi

Category Articles
Select format

In stock

Qty

Wi-Fi
અંકિત ત્રિવેદી

જીવનની સંવેદના સાથે જોડાતું અનોખું નેટવર્ક

કેટલાંક માણસો પાસવર્ડ જેવાં હોય
છુપાઈને યાદ રાખવા પડે…
કેટલાંક `એન્ટર કી’ જેવાં હોય
પાસવર્ડ લખ્યા પછી એમનો ઉપયોગ
કરવો જ પડે…
કેટલાક મોબાઇલમાં ગમે ત્યારે
ઝળકતા `નોટીફિકેશન’ જેવા હોય
કેટલાક `પાસકોડ’ જેવા હોય
તો કેટલાક `બ્લુ ટુથ’થી કનેક્ટ કરવા પડે!
કેટલાંક `હોટસ્પોટ’થી જ પકડાય…!
અને કેટલાક `wi fi’ જેવા…
ચૂપચાપ આપણી મદદે આવીને આત્માની
ડિવાઇસને અનુરૂપ થઈને વર્તે…
આ પુસ્તક એવી મહેફિલનું આપણા
`સ્વ’-ભાવનું નેટવર્ક છે.
વાંચતા વેંત ડાઊનલૉડ થઈ જાય જિંદગી…

SKU: 9789388882750 Category:
Weight 0.16 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Wi-Fi”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789388882750

Month & Year: July 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 176

Weight: 0.16 kg

અંકિત ત્રિવેદી ગુજરાતી કવિ, લેખક, કટારલેખક છે. તેમનાં મુખ્ય સર્જનમાં ગઝલપૂર્વક (ગઝલનો સંગ્રહ) અને ગીતપૂર્વક (ગીતનો સંગ્રહ)નો સમાવેશ થાય છે. ગુજરાતી ગઝલમાં તેમના યોગદાન માટે… Read More

Additional Details

ISBN: 9789388882750

Month & Year: July 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 176

Weight: 0.16 kg