Mara Balpan Na Divaso

Category Autobiography
Select format

In stock

Qty

આ આત્મકથામાં તસલીમા નસરીને પોતાનાં હૃદય પર પડેલા ઉઝરડાને વાચા આપી છે, દર્દોને બોલતા કર્યાં છે અને વેદનાએ પેદા કરેલી સંવેદનાને ઝંકૃત કરી છે.
પુરુષશાસિત સમાજમાં સ્ત્રીની કેવી અવદશા હોય છે તેનો ખ્યાલ તમને લેખિકાના પહેલા જ પ્રકરણના આ વિધાનમાં આવી જશે.
`…અહીં હવે પિતાજીની કડક નજર નહોતી. વાતવાતમાં દબડાવવાનું-ધમકાવવાનું નહોતું. જ્યારે-ત્યારે માર પડવાનો ડર નહોતો, જીવનમાં આનાથી વધારે આનંદ બીજો કયો હોઈ શકે?’
કચડાઈ ગયેલા બાળપણની કરમાઈ ગયેલી તમન્નાઓની આવી કડવી કબૂલાત તમને આ આત્મકથામાં અનુભવવા મળશે.

લેખિકા-પરિચય
બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં 1962ના ઑગસ્ટની 25મી તારીખે જન્મેલાં લેખિકા તસલીમા નસરીન, મયમનસિંહ મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણ સામે જન્મેલા વિદ્રોહને કારણે તેમણે કલમ ઉપાડી અને સમાજના અંધારામાં રઝળી રહેલાં જીવનમૂલ્યોને ઉજાગર કરતા કાવ્યો, લેખો અને વાર્તાઓનું સર્જન કર્યું. એમની કલમમાંથી પ્રગટેલો પ્રત્યેક શબ્દ ધગધગતો જ્વાળામુખી બની વાચકની સંવેદનાને દઝાડતો રહ્યો છે. એમના પ્રત્યેક શબ્દમાં વિદ્રોહના વિસ્ફોટની ભયાનકતા અનુભવાય છે.
વ્યવસાયે પોતે તબીબ છે, પણ લેખનને તેમણે વ્યવસાય બનાવી સમાજક્ષેત્રે, ધર્મક્ષેત્રે અને રાજક્ષેત્રે વૈચારિક વંટોળ સર્જીને સાહિત્ય જગતમાં વિદ્રોહિની તરીકેની છાપ ઊભી કરી છે.

SKU: 9789351228196 Category:
Weight 0.3 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Mara Balpan Na Divaso”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789351228196

Month & Year: December 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 336

Weight: 0.3 kg

બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં જન્મેલાં તસલીમા નસરીન, મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણને કારણે જન્મેલા વિદ્રોહને લીધે તેમણે કલમ ઉપાડી અને સમાજના… Read More

Additional Details

ISBN: 9789351228196

Month & Year: December 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 336

Weight: 0.3 kg