Maru Swapna

Category Autobiography
Select format

In stock

Qty

ઘણી વખત દાવો કર્યો છે કે મારા જીવનમાં મને એક જ સારો વિચાર આવ્યોઃ સાચો વિકાસ એ જ છે જ્યારે પુરુષો અને સ્ત્રીઓનો વિકાસ થાય. આ વિચારે મને એવો જકડ્યો કે હું આ નાના, ઊંઘરેટા ગામ – આણંદમાં ખેડૂતોના સેવક તરીકે પચાસથી પણ વધુ વર્ષ માટે રહ્યો છું. જેને બીજા `વધુ સારી જિંદગી’ કહેતા તેને માટે હું કદી અહીંનું જીવન છોડી ન શક્યો. સહેજ પણ શંકા વિના હું કહી શકું છું કે અહીં ગાળેલાં વર્ષો મારી જિંદગીનાં ખૂબ જ લાભકર્તા વર્ષો નીવડ્યાં છે. આ વિચાર ઉપર હું વર્ષોથી સતત બોલ્યો છું અને આશા રાખી રહ્યો છું કે મારી આ ધગશને યુવાન પુરુષો અને સ્ત્રીઓ પોતાની બનાવીને આગળ કામ કરશે. હું એ બાબતે સદ્ભાગી છું કે આ પડકારને ઝીલનારાં પણ ઘણાં આવી મળ્યાં છે.

લેખક વિશે…
કેરાલા રાજ્યના કાલિકટ શહેરમાં જન્મેલા ડૉ. વર્ગીસ કુરિયને મદ્રાસ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનની તેમજ અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની પદવી પ્રાપ્ત કરી. ગુજરાતમાં આણંદ સ્થિત સરકારી કામગીરીમાં તેમણે ડેરી પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. પછી તેઓ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી લિ. (હવે `અમૂલ’)માં જોડાયા. અને એન.ડી.ડી.બી.ના ચેરમેન તરીકે `ઑપરેશન ફ્લડ’નું નિર્માણ કર્ય઼ું. અસંખ્ય ઇનામો ડૉ. કુરિયનને પ્રાપ્ત થયાં છે. જેમાં રામોન મૅગ્સેસે ઍવોર્ડ (1963), વાટોલર પીસ પ્રાઈઝ (1986), વર્લ્ડ ફૂડ પ્રાઈઝ (1989), પદ્મશ્રી (1965), પદ્મભૂષણ (1966) અને પદ્મવિભૂષણ (1999)નો સમાવેશ થાય છે. ડૉ. કુરિયન ઇન્સ્ટિટયૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઇરમા) આણંદ, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને નેશનલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચૅરમૅન તરીકે કાર્યરત રહ્યાં બાદ નિવૃત્ત થયા છે.
ગૌરી સાળવી મુંબઈમાં ફ્રિલાન્સ પત્રકાર છે. `ઑનલુકર’ અને `સનડે’ સામયિકોમાં તેમણે કામ કરેલું છે અને `વિમેન્સ ફિચર સર્વિસ’માં પણ સેવાઓ આપી છે. વિકાસ તથા જાતિના મુદ્દાઓ પર તેમણે લેખો લખ્યા છે. યુનોની ચોથી મહિલા વિશ્વપરિષદના પ્રકાશન `બીજિંગ’નું તેમણે સહ-સંપાદન કર્ય઼ું છે. `ડેવલપમેન્ટ રિટોલ્ડઃ વૉઇસીસ ફ્રોમ ધ ફિલ્ડ’ નામક ભારતના સહકારી યુનિયનો ઉપરના પુસ્તકનું પણ તેમણે સંપાદન કરેલ છે.

SKU: 9789351228202 Category:
Weight 0.24 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Maru Swapna”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789351228202

Month & Year: October 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 248

Weight: 0.24 kg

વર્ગીસ કુરિયન  જેઓ ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાય છે. સામાજીક ઉદ્યોગદ્રષ્ટા હતા, જેમના વિશ્વમાં સૌથી વધુ મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ઓપરેશન ફ્લડ ને કારણે ભારત ૧૯૯૮માં યુનાઇટેડ… Read More

Additional Details

ISBN: 9789351228202

Month & Year: October 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 248

Weight: 0.24 kg