એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ,
કોણે કહ્યું લયને કોઈ આકાર નથી?
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.
`આદિલ’ મન્સૂરી
તારે કાજે ગઝલ મનોરંજન,
મારે માટે એ પ્રાણવાયુ છે.
મનોજ ખંડેરિયા
દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ.
અમૃત `ઘાયલ’
તમારું નામ લઈને લખી મેં જે ગઝલો,
તમે રિસાયાં કે એમાં તમારું નામ નથી!
હરીન્દ્ર દવે
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શે’ર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
`મરીઝ’
Weight | 0.333 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789389858013
Month & Year: December 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 384
Weight: 0.333 kg
Additional Details
ISBN: 9789389858013
Month & Year: December 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 384
Weight: 0.333 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Amar Gazalo”
You must be logged in to post a review.