Marizotsav

Category Ghazal
Select format

In stock

Qty

સમયની ફ્રેમમાં મરીઝનો સર્વકાલીન ચહેરો

`મરીઝ’ એટલે ગુજરાતી ગઝલસાહિત્યના ભિષ્મપિતામહ… જેમનું સમગ્ર જીવન દર્દ અને પીડાની બાણશય્યા પર પસાર થયું, જેનાં પરિણામે ગુજરાતી ગઝલે અનુભૂતિની અભિવ્યક્તિ માટે એક નવી જ દિશા ખોલી આપી!
અત્યારે તમારા હાથને શોભાવી રહેલું આ પુસ્તક, `મરીઝ’ વિશેના લેખો કે અંજલિલેખોનો સંગ્રહ નથી, પણ પુસ્તકનાં પાને પાને તમને `મરીઝ’ના જીવનદર્શનની એક જુદી જ મહેક માણવા મળે એવો અમૂલ્ય ગુલદસ્તો છે!
`મરીઝ’ની પીડાના પટારામાંથી નીકળતું એક એક ગઝલઘરેણું, તમારી ગઝલપ્રીતિને સદાકાળ માટે `લાઇવ’ રાખશે અને ગઝલપ્રેમીઓ તેમજ `મરીઝ’ના દીવાનાઓ માટે આ પુસ્તક એક અણમોલ ખજાનો બની રહેશે!
આવો, `મરીઝ’ સાહેબને તેમના જ અંદાજમાં કહીએ –

હા, સૌને પ્રેમ કરવા મેં લીધો હતો જનમ,
વચમાં તમે જરાક વધારે ગમી ગયા!

SKU: 9789351228738 Category:
Weight 0.26 kg
Dimensions 5.50 × 8.50 in
Year

Month

Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Marizotsav”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789351228738

Month & Year: February 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 254

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.26 kg

અનિલ ચાવડા એ ગુજરાતી ભાષાના લેખક, કવિ, અને કટારલેખક છે. તેમનો જાણીતો ગઝલસંગ્રહ સવાર લઈને (2012), જેને સાહિત્ય એકેડેમી દ્વારા યુવા પુરસ્કાર -2014 આપવામાં આવ્યો… Read More

મરીઝ ‍(અબ્બાસ વાસી) જાણીતા ગુજરાતી ગઝલકાર હતા. તેમણે લખેલી ઉમદા ગઝલોને કારણે તેમને ગુજરાતના ગાલીબ તરીકે ઓળખવામાં આવે છે તેમનો જન્મ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં… Read More

રઈશ મનીઆર ગુજરાતી ભાષાના કવિ અને ગઝલકાર છે. આ ઉપરાંત તે એક નાટ્યકાર, પટકથાલેખક, ગીતકાર, વાર્તાકાર, હાસ્યકાર, કટારલેખક અને મંચસંચાલક છે. એમના મુખ્ય ગઝલસંગ્રહોમાં કાફિયાનગર… Read More

Additional Details

ISBN: 9789351228738

Month & Year: February 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 254

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.26 kg