Marizotsav

Category Ghazal
Select format

In stock

Qty

`મરીઝ’ એટલે ગુજરાતી ગઝલસાહિત્યના ભિષ્મપિતામહ… જેમનું સમગ્ર જીવન દર્દ અને પીડાની બાણશય્યા પર પસાર થયું, જેનાં પરિણામે ગુજરાતી ગઝલે અનુભૂતિની અભિવ્યક્તિ માટે એક નવી જ દિશા ખોલી આપી!
અત્યારે તમારા હાથને શોભાવી રહેલું આ પુસ્તક, `મરીઝ’ વિશેના લેખો કે અંજલિલેખોનો સંગ્રહ નથી, પણ પુસ્તકનાં પાને પાને તમને `મરીઝ’ના જીવનદર્શનની એક જુદી જ મહેક માણવા મળે એવો અમૂલ્ય ગુલદસ્તો છે!
`મરીઝ’ની પીડાના પટારામાંથી નીકળતું એક એક ગઝલઘરેણું, તમારી ગઝલપ્રીતિને સદાકાળ માટે `લાઇવ’ રાખશે અને ગઝલપ્રેમીઓ તેમજ `મરીઝ’ના દીવાનાઓ માટે આ પુસ્તક એક અણમોલ ખજાનો બની રહેશે!
આવો, `મરીઝ’ સાહેબને તેમના જ અંદાજમાં કહીએ –

હા, સૌને પ્રેમ કરવા મેં લીધો હતો જનમ,
વચમાં તમે જરાક વધારે ગમી ગયા!

Weight0.26 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Marizotsav”

Additional Details

ISBN: 9789351228738

Month & Year: February 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 254

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.26 kg

અનિલ ચાવડા એ લેખક, કવિ, અને કટારલેખક છે. ‘સવાર લઈને’(2012) ગઝલસંગ્રહ માટે તેમને ‘દિલ્હી સાહિત્ય એકેડેમી’ દ્વારા ‘યુવા ગૌરવ પુરસ્કાર - 2014’ દ્વારા સન્માનિત કરવામાં… Read More

મરીઝ ‍(અબ્બાસ વાસી) જાણીતા ગુજરાતી ગઝલકાર હતા. તેમણે લખેલી ઉમદા ગઝલોને કારણે તેમને ગુજરાતના ગાલીબ તરીકે ઓળખવામાં આવે છે તેમનો જન્મ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં… Read More

રઈશ મનીઆર ગુજરાતી ભાષાના ગઝલકાર, નાટ્યકાર, પટકથાલેખક, ગીતકાર, વાર્તાકાર, હાસ્યકાર, કટારલેખક અને મંચસંચાલક છે. તેમનો જન્મ વલસાડ જિલ્લાના કિલ્લા પારડી ગામમાં થયો હતો. શાળાકાળમાં જ… Read More

Additional Details

ISBN: 9789351228738

Month & Year: February 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 254

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.26 kg