Mahatma Ane Gandhi

Select format

In stock

Qty

મહાત્મા ગાંધી કોણ હતા? ગાંધીજી એ માણસ હતા, ઇતિહાસની એ વિરલ પ્રતિભાઓમાંના એક હતા, જેમની આત્મકથાઓ રાષ્ટ્રની તવારીખો બની જતી હોય છે. 20મી સદીના વિચારકો અને પૂરી સદી પર અસર કરનારા મનુષ્ય જાતિના પ્રતિનિધિઓમાં ગાંધીનું નામ ચર્ચિલ, સ્તાલિન, હિટલર, દ’ગોલ, લેનિન, માઓ ઝેદોંગ, રૂઝવેલ્ટ, મુસોલિનીની સાથે મુકાય છે. `Time’ સાપ્તાહિકે 1930માં ગાંધીજીને `મૅન ઑફ ધ યર’ ગણ્યા હતા અને એમનો ફોટો સાપ્તાહિકના મુખપૃષ્ઠ પર મુક્યો હતો.
ગાંધીજી શું હતા એ હિંદુસ્તાનમાં જ અને ગુજરાતી ભાષામાં સમજાવવું કે લખવું પડે એ કારુણ્ય કઈ કક્ષાનું કહી શકાય? જગતનાં સર્વમાન્ય ચિંતકો-વિચારકોએ ગાંધીજીને શ્રદ્ધાંજલિઓ આપી છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું કે ‘આવનારી પેઢીઓને એ વાતનું આશ્ચર્ય થશે કે હાડચામનો બનેલો આવો માણસ પણ પૃથ્વી પર ચાલતો હતો!’ ડૉ. આઇનસ્ટાઇન 20મી સદીના શ્રેષ્ઠ અને મનુષ્યજાતિના સર્વકાલીન મહાન વૈજ્ઞાનિકોમાં સ્થાન પામે છે.
વિશ્વને માટે ગાંધી આ યુગના શ્રેષ્ઠ ભારતીય પુરુષ હતા, છે, રહેશે.

SKU: 9788194304364 Categories: , ,
Weight0.16 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Mahatma Ane Gandhi”

Additional Details

ISBN: 9788194304364

Month & Year: October 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 184

Weight: 0.16 kg

ચંદ્રકાંત બક્ષી આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય અને ખૂબ જ લોકપ્રિય લેખક હતા. તેમનો જન્મ પાલનપુર ‍ખાતે થયો હતો. તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું… Read More

Additional Details

ISBN: 9788194304364

Month & Year: October 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 184

Weight: 0.16 kg