Hasya Samrat

Category Humour
Select format

In stock

Qty

હાસ્ય એ ઈશ્વરની માનવજાતને મળેલી સૌથી મૂલ્યવાન ભેટ છે. માનસિક તાણની સદીઓ જૂની મહામારી સામે હાસ્યસર્જકો કાયમી ધોરણે વેક્સિન જેવા રહ્યા છે. સાંઈરામ દવે ડાયરાની દુનિયામાં આદર સાથે લેવાતું નામ છે. એક સ્ટેજ પર્ફોર્મર જ્યારે કલમ હાથ ધરે ત્યારે તેમના સર્જનમાં એક જુદી જ પ્રવાહિતા નિષ્પન્ન થતી હોય છે.
લાખો ચહેરાઓને સ્મિત પ્રદાન કર્યા બાદ પ્રસ્તુત પુસ્તકમાં સાંઈરામ આપણને ભરપૂર હસાવે છે. આપણી આજુબાજુ બનતી સાવ સામાન્ય ઘટનાઓના મંથનથી સાંઈરામ આપણને ચોંકાવનારું હાસ્ય આપી જાય છે. તેમના ધારદાર સેટાયર અને કેટલાક લેખોમાં હાસ્યની ફેન્ટસી વાચક માટે એક નવી દુનિયા ઉઘાડે છે. હસવા જેવું આ પુસ્તક હસી કાઢવા જેવું હરગિજ નથી. આમ પણ સ્મિતને કોઈ સરહદ નથી નડતી અને હાસ્ય એ વૈશ્વિક ભાષા છે.

SKU: 9789390298976 Category: Tags: , , , , ,
Weight0.19 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Hasya Samrat”

Additional Details

ISBN: 9789390298976

Month & Year: November 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 152

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.19 kg

સાંઈરામ દવે એક બહુર્મુખી પ્રતિભા ધરાવનાર કલાકાર છે. લોકસાહિત્યકાર, હાસ્ય કલાકાર, કવિ, લેખક, લોકગાયક તેમજ શિક્ષણવિદ્ તરીકે સમગ્ર ગુજરાત તેમને ઓળખે છે. 41 વર્ષની ઉંમરમાં… Read More

Additional Details

ISBN: 9789390298976

Month & Year: November 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 152

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.19 kg