Smileram

Select format

In stock

Qty

વિશ્વખ્યાત હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિને પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારા જીવનમાં હાસ્ય ન હોત તો હું જીવી જ ન શક્યો હોત!

અનેક મુશ્કેલીઓ અને વિટંબણાઓ વચ્ચે પણ એ ટકી ગયા એના મૂળમાં છે હાસ્ય!

આપણા જીવનમાં આજે માનસિક તાણ અને ડિપ્રેશન જાણે-અજાણે પ્રવેશી ગયાં છે, જેના લીધે આપણે બે ઘડી હળવાં થઈને જીવી પણ નથી શકતા. આપણે એટલાં બધાં કન્ફ્યુઝ થઈ ગયાં છીએ કે આપણને એટલીય ખબર નથી કે આપણે જીવવા માટે આટલું બધું દોડીએ છીએ કે ફક્ત દોડવા માટે આ રીતે જીવીએ છીએ?

આ સદીના શ્રેષ્ઠ હાસ્ય કલાકાર તરીકે ઓળખાતા સાંઈરામની કલમનો જાદુ એટલો જોરદાર છે કે દરેક લેખ વાંચતાં તમે એવો અનુભવ કરશો કે સાંઈરામ તમારી સામે જ બેસીને તમને પેટ પકડીને હસાવી રહ્યા છે!

મિત્રો, ભગવાન રામ તો તમારા જીવનની નૈયાને પાર કરાવશે જ, પણ રોજબરોજની ચિંતામાંથી તો તમને મુક્ત કરાવશે એક અને એકમાત્ર આ Smileરામ જ!

SKU: 9789389858310 Categories: ,
Weight0.15 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Smileram”

Additional Details

ISBN: 9789389858310

Month & Year: July 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Weight: 0.15 kg

સાંઈરામ દવે એક બહુર્મુખી પ્રતિભા ધરાવનાર કલાકાર છે. લોકસાહિત્યકાર, હાસ્ય કલાકાર, કવિ, લેખક, લોકગાયક તેમજ શિક્ષણવિદ્ તરીકે સમગ્ર ગુજરાત તેમને ઓળખે છે. 41 વર્ષની ઉંમરમાં… Read More

Additional Details

ISBN: 9789389858310

Month & Year: July 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Weight: 0.15 kg