Dont Worry Be Happy

Category Inspirational
Select format

In stock

Qty

દુ:ખ!
જેનું કોઈ સ્વરૂપ નથી,
જેનો કોઈ રંગ નથી,
જેનો કોઈ ચોક્કસ સમય નથી
અને જેનો કોઈ ચોક્કસ સ્વભાવ પણ નથી.
નથી કોઈ એને જોઈ શકતું,
નથી કોઈ એને રોકી શકતું
અને એટલે જ દરેક વ્યક્તિની જિંદગીમાં
ઝંઝાવાત લાવી દેવાને માટે સમર્થવાન છે
આ દુ:ખ!

માત્ર બે અક્ષરનો આ શબ્દ તાકાત ધરાવે છે
ભલભલાને નિ:શબ્દ કરી દેવાની…
પણ શું એનો કોઈ ઈલાજ છે?
હા, દુ:ખને હરાવી શકાય છે, હટાવી શકાય છે, રોકી શકાય છે.
જીવન પ્રત્યેનો સાચો અભિગમ કેળવીને
દુ:ખમાંથી સુખ તરફની યાત્રા કરવી શક્ય છે.
દુ:ખના ઝંઝાવાતોને હરાવવા માટે,
અવરોધોને અવસરમાં બદલવા માટે,
તકલીફમાં તકને શોધવા માટે,
મુશ્કેલીઓમાં ઉકેલ કાઢવા માટે,
પરિવારને સુખી કરવા માટે
અને જીવનમાં આનંદ મેળવવા માટે…

આજે જ આ પુસ્તક હાથમાં લો અને
પછી તમે પણ કહેશો કે…
Don’t Worry Be Happy

SKU: 9789390572021 Category:
Weight 0.24 kg
Dimensions 5.50 × 8.50 in
Year

Month

Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Dont Worry Be Happy”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789390572021

Month & Year: February 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 196

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.24 kg

Additional Details

ISBN: 9789390572021

Month & Year: February 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 196

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.24 kg