Shaswat Sukh Ni Master Key

Category Lectures
Select format

In stock

Qty

કોઈ તમારી પાસે એવી શરત રાખે કે `તું મને અત્યારે 100 રૂપિયા આપ, હું તને બે વર્ષ પછી 1 કરોડ રૂપિયા આપીશ એમ ખાતરી આપું છું.’
આવી હાસ્યાસ્પદ વાત પર હસીને શરત મુકનાર મિત્રને આપણે મજાકમાંય રૂ. 100/- આપી દઈએ અને પછી ખરેખર 1 કરોડ મળે તો…
આવી, સ્કીમ જ્ઞાનના ક્ષેત્રમાં સંભવ છે, અહીં તમે તમારી અમુક `મિનિટ’ ઇન્વેસ્ટ કરીને ખરા `ધનવાન’ બની શકો છો…
ખોટનો તો સવાલ જ નથી, ટ્રાય કરવામાં શું જાય છે?

SKU: 9789389858983 Category:
Weight0.18 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Shaswat Sukh Ni Master Key”

Additional Details

ISBN: 9789389858983

Month & Year: June 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 587

Weight: 0.18 kg

લેખક આંતરવિશ્વની અજાયબીઓના અનુભવી છે. દેહથી યુવા વય ધરાવતા પ્રવચનકારે પોતાના જીવનનો મોટો ભાગ 'સત્ય'ની શોધથી લઈ 'સત્ય'ને નિમિત્ત ભાવે અન્ય સુધી પહોંચાડવામાં વ્યતિત કર્યો… Read More

Additional Details

ISBN: 9789389858983

Month & Year: June 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 587

Weight: 0.18 kg