Business Mantra

Category Management
Select format

In stock

Qty

સફળતાનો સીધો સંબંધ વ્યક્તિની કુશળતા સાથે રહેલો છે. કુશળતા જન્મજાત ન હોય તો પણ સરળતાથી શીખી શકાય એવી કળા છે. આજના હરીફાઈભર્યા સમયમાં સફળતા મેળવવા માટે આ ત્રણ મંત્રો અનિવાર્ય છે.
Management મંત્ર
Leadership મંત્ર
Success મંત્ર
મૅનેજમૅન્ટ અને લીડરશીપની અનોખી કળા દ્વારા જ સક્સેસના શિખરે પહોંચી શકાય છે. સાચું મૅનેજમૅન્ટ જ આપણને સમસ્યામાંથી ઉકેલ તરફ દોરી જઈ શકે છે. ક્ષણોનું મૅનેજમૅન્ટ સદીનું નિર્માણ કરવાની તાકાત ધરાવતું હોય છે.
આ પુસ્તકો મૅનેજમૅન્ટના અન્ય ચીલાચાલુ પુસ્તકોથી જુદાં પડે છે. અહીં ગુજરાતના જાણીતા મૅનેજમૅન્ટ નિષ્ણાતની વર્ષોની મહેનત અને અનુભવોનો અર્ક સમાવવામાં આવ્યો છે. જિંદગી જીવવી એ આર્ટ હોય તો મૅનેજમૅન્ટ, લીડરશીપ અને સક્સેસનું Sure-Shot આયોજન કરવું એ ફાઇન આર્ટ છે. ફાઇન આર્ટનું એવું ઝીણું-ઝીણું અનુભવી નકશીકામ તમને આ પુસ્તકોનાં પાને-પાને જોવા મળશે.

લેખક વિષે…

લેખક ગુજરાતના જાણીતા મૅનેજમૅન્ટ નિષ્ણાત છે. તેમણે સિમબાયોસિસ ઇન્સ્ટિટ્યૂટમાંથી MBA કરેલ છે. તેઓ HR ફંક્શનને બિઝનેસ ડેવલપમેન્ટ સાથે સાંકળીને ગોલ એચિવ કરવામાં ઍક્સપર્ટ ગણાય છે. અનેક જાણીતી મૅનેજમૅન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ લેક્ચર આપે છે. ન્યુઝપેપરમાં વંચાતી તેમની કૉલમ લોકપ્રિય છે.

ભાવેશ ઉપાધ્યાયે માત્ર મૅનેજમૅન્ટ નહીં જીવનમાં પણ સફળતા મેળવવા માટેનો અદ્ભુત રસ્તો આ પુસ્તકોમાં બતાવ્યો છે.
– મહેશ ત્રિવેદી

SKU: 9789351227403 Category:
Weight 0.14 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Business Mantra”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789351227403

Month & Year: April 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.14 kg

“BU”ના હુલામણા નામે ઓળખાતું વ્યક્તિત્વ એટલે ભાવેશ ઉપાધ્યાય. નાની ઉંમરથી જ સાહસિકવૃત્તિ અને કલગીમાં પીંછા ઉમેરવાની આદતે સફળતાનાં અનેક શિખરો સર કરાવ્યાં છતાં પોતાની `કોમન… Read More

Additional Details

ISBN: 9789351227403

Month & Year: April 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.14 kg