Management Mantra

Category Management
Select format

In stock

Qty

સફળતાનો સીધો સંબંધ વ્યક્તિની કુશળતા સાથે રહેલો છે. કુશળતા જન્મજાત ન હોય તો પણ સરળતાથી શીખી શકાય એવી કળા છે. આજના હરીફાઈભર્યા સમયમાં સફળતા મેળવવા માટે આ ત્રણ મંત્રો અનિવાર્ય છે.
Management મંત્ર
Leadership મંત્ર
Success મંત્ર
મૅનેજમૅન્ટ અને લીડરશીપની અનોખી કળા દ્વારા જ સક્સેસના શિખરે પહોંચી શકાય છે. સાચું મૅનેજમૅન્ટ જ આપણને સમસ્યામાંથી ઉકેલ તરફ દોરી જઈ શકે છે. ક્ષણોનું મૅનેજમૅન્ટ સદીનું નિર્માણ કરવાની તાકાત ધરાવતું હોય છે.
આ પુસ્તકો મૅનેજમૅન્ટના અન્ય ચીલાચાલુ પુસ્તકોથી જુદાં પડે છે. અહીં ગુજરાતના જાણીતા મૅનેજમૅન્ટ નિષ્ણાતની વર્ષોની મહેનત અને અનુભવોનો અર્ક સમાવવામાં આવ્યો છે. જિંદગી જીવવી એ આર્ટ હોય તો મૅનેજમૅન્ટ, લીડરશીપ અને સક્સેસનું Sure-Shot આયોજન કરવું એ ફાઇન આર્ટ છે. ફાઇન આર્ટનું એવું ઝીણું-ઝીણું અનુભવી નકશીકામ તમને આ પુસ્તકોનાં પાને-પાને જોવા મળશે.

SKU: 9789351226222 Category:
Weight 0.11 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Management Mantra”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789351226222

Month & Year: April 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Weight: 0.11 kg

“BU”ના હુલામણા નામે ઓળખાતું વ્યક્તિત્વ એટલે ભાવેશ ઉપાધ્યાય. નાની ઉંમરથી જ સાહસિકવૃત્તિ અને કલગીમાં પીંછા ઉમેરવાની આદતે સફળતાનાં અનેક શિખરો સર કરાવ્યાં છતાં પોતાની `કોમન… Read More

Additional Details

ISBN: 9789351226222

Month & Year: April 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Weight: 0.11 kg