The Boss

Select format

In stock

Qty

THE BOSS – ગુણવંત શાહ

રોજિંદા મૅનેજમૅન્ટને સરળ રીતે સમજાવતું આ પુસ્તક કોનાં માટે છે?

* ગૃહિણી * દંપતી * પૅરન્ટ * વિદ્યાર્થી * શિક્ષક * કર્મચારી * મૅનેજર * વેપારી * CEO * પ્રૉફેશનલ

સફળતાનો સીધો સંબંધ મૅનેજમૅન્ટની કુશળતા સાથે રહેલો છે. તમારે effective થવું હોય તો કામમાં ઢીલાશ, આળસ કે અકુશળતા ન ચાલે. સ્માર્ટ વ્યક્તિ કદી અનિર્ણયનો કેદી હોઈ શકે? એ કદી અવઢવમાં હોઈ શકે? એ કદી સ્ફુર્તિ વિનાનો કે દિશા વિનાનો ન જ હોઈ શકે. એનો પ્રિય શબ્દ એક જ હોય : `ટાર્ગેટ’.
આ પુસ્તક મૅનેજમૅન્ટના ચીલાચાલુ પુસ્તકોથી જુદું પડે છે. એ તમને કહેશે કે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામમાં પરોવાઈ જઈને કશુંક શ્રેષ્ઠ કરવાથી સફળતા ચોક્કસ તમને શોધતી આવશે. આ પુસ્તક વાંચ્યા પછી તમે છો તેવાં ને તેવાં રહો એ અશક્ય છે.

જે માણસ મૅનેજમૅન્ટને કાર્યક્ષમ બનાવે છે, તે ઈશ્વરને નાનકડી પ્રાર્થના પહોંચાડે છે.
– ગુણવંત શાહ

SKU: 9789381315897 Categories: , ,
Weight0.29 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “The Boss”

Additional Details

ISBN: 9789381315897

Month & Year: March 2014

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 256

Weight: 0.29 kg

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે… Read More

Additional Details

ISBN: 9789381315897

Month & Year: March 2014

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 256

Weight: 0.29 kg