Aayat Loves Mohit

Category Love Stories, Novel
Select format

In stock

Qty

આયત લવ્સ મોહિત
સલમા દલ

…અને એટલે જ….
. શું અલગ ધર્મનાં છોકરા-છોકરી વચ્ચે લવ-મૅરેજ થઈ શકે ? શું પ્રેમ એ ધર્મ કે નાત-જાતનો ગુલામ હોઈ શકે ? સાચો પ્રેમ સદીઓથી જ કસોટીઓની શૂળીએ ચડતો જ રહ્યો છે. પ્રેમીઓએ ડગલે ને પગલે પોતાના પ્રેમની સાબિતીઓ ક્યાં સુધી આપવી પડશે ? ક્યાં સુધી પોતાની લાગણીઓના બલિદાનો એમણે આપવાં પડશે? ધર્મના સીમાડાઓને ઓળંગી જતી આ પ્રેમકથા, તમને સાચા પ્રેમનું ડેમોસ્ટ્રેશન તો આપે જ છે, પ્રેમ અને સંબંધના એક યુનિક રોમાંચનો અનુભવ પણ કરાવશે !
એક જ બેઠકે પૂરી કરવાનું વ્યસન લગાડી દેતી આ પ્રેમકથાના નામમાં, તમે તમારું અને તમારા પ્રિયપાત્રનું નામ વાંચતા અને `અનુભવતા’ ચોક્કસ થઈ જશો !
તમારાં પ્રિયપાત્રને પ્રેમના પ્રતીક તરીકે ભેટમાં આપવા લાયક ૨૧મી સદીની પ્રેમકથા એટલે
આયત લવ્સ મોહિત

SKU: 9789388882958 Categories: , Tags: , , , ,
Weight0.18 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Aayat Loves Mohit”

Additional Details

ISBN: 9789388882958

Month & Year: November 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 192

Weight: 0.18 kg

Additional Details

ISBN: 9789388882958

Month & Year: November 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 192

Weight: 0.18 kg