Crossroad

Category Best Seller, Novel
Select format

In stock

Qty

ક્રોસરોડ

નવી સદીની મહાન નવલકથા : સમયના બદલાતા ચહેરાનો ઇતિહાસ!
આપણું રાષ્ટ્રીય ખમીર ઝંખવાતું ચાલ્યું છે. કહેવાય છે પ્રજાને સ્મૃતિલોપનો અભિશાપ છે પણ ઇતિહાસને એ કઈ રીતે પરવડે? તવારીખની તિરાડોમાં એવાં કેટલાંય પાત્રો-ઘટનાઓ ભરાઈ રહ્યાં હોય છે કે તેને ભૂલી ન જવાય તો જ નવાઈ. ધરતીમાં ઊંડે ઊંડે દટાયેલાં કિંમતી સિક્કાના ચરૂની જેમ કંઈ કેટલીયે કથાઓ વણકહી રહેલી હોય છે.
ત્રણ પેઢીના વિશાળ ફલક પર આકાર લેતી આ કથા સ્વાતંત્ર્યસંગ્રામથી શરૂ થઈ, અનેક કાળખંડો વટાવતા જતાં સમાજનાં બદલાતા ચહેરાની સામે દર્પણ ધરે છે. ઇતિહાસની તિરાડોમાં ભરાઈ રહેલા સાચુકલા પ્રસંગો, પાત્રોને ઉજાગર કરતી આ રસપ્રદ મહાગાથા નિશ્ચિતપણે ગુજરાતી સાહિત્યની એક માઈલસ્ટોન કૃતિ છે.
ગુજરાતી ભાષાને ‘અણસાર’, ‘ગાંઠ છૂટ્યાની વેળા’ જેવી ક્લાસિક નવલકથાઓ આપનાર સર્જક વર્ષા અડાલજાની નવી સદીની આ મહાન નવલકથા તમને નિરાશ નહીં જ કરે.

SKU: 9789351223948 Categories: ,
Weight 0.47 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Crossroad”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789351223948

Month & Year: April 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 560

Weight: 0.47 kg

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરૂચિ ગળથૂથીમાં મળ્યા અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ… Read More

Additional Details

ISBN: 9789351223948

Month & Year: April 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 560

Weight: 0.47 kg