Crossroad

Category Best Seller, Novel
Select format

In stock

Qty

ક્રોસરોડ

નવી સદીની મહાન નવલકથા : સમયના બદલાતા ચહેરાનો ઇતિહાસ!
આપણું રાષ્ટ્રીય ખમીર ઝંખવાતું ચાલ્યું છે. કહેવાય છે પ્રજાને સ્મૃતિલોપનો અભિશાપ છે પણ ઇતિહાસને એ કઈ રીતે પરવડે? તવારીખની તિરાડોમાં એવાં કેટલાંય પાત્રો-ઘટનાઓ ભરાઈ રહ્યાં હોય છે કે તેને ભૂલી ન જવાય તો જ નવાઈ. ધરતીમાં ઊંડે ઊંડે દટાયેલાં કિંમતી સિક્કાના ચરૂની જેમ કંઈ કેટલીયે કથાઓ વણકહી રહેલી હોય છે.
ત્રણ પેઢીના વિશાળ ફલક પર આકાર લેતી આ કથા સ્વાતંત્ર્યસંગ્રામથી શરૂ થઈ, અનેક કાળખંડો વટાવતા જતાં સમાજનાં બદલાતા ચહેરાની સામે દર્પણ ધરે છે. ઇતિહાસની તિરાડોમાં ભરાઈ રહેલા સાચુકલા પ્રસંગો, પાત્રોને ઉજાગર કરતી આ રસપ્રદ મહાગાથા નિશ્ચિતપણે ગુજરાતી સાહિત્યની એક માઈલસ્ટોન કૃતિ છે.
ગુજરાતી ભાષાને ‘અણસાર’, ‘ગાંઠ છૂટ્યાની વેળા’ જેવી ક્લાસિક નવલકથાઓ આપનાર સર્જક વર્ષા અડાલજાની નવી સદીની આ મહાન નવલકથા તમને નિરાશ નહીં જ કરે.

SKU: 9789351223948 Categories: ,
Weight0.47 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Crossroad”

Additional Details

ISBN: 9789351223948

Month & Year: April 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 560

Weight: 0.47 kg

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ… Read More

Additional Details

ISBN: 9789351223948

Month & Year: April 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 560

Weight: 0.47 kg